ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

આ રેસિપી માં લીલી ડુંગળી અને લીલા લસણ નો ટેસ્ટ પણ સારો લાગે છે #SN1
#Vasantmasala
#aaynacookeryclub
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ રેસિપી માં લીલી ડુંગળી અને લીલા લસણ નો ટેસ્ટ પણ સારો લાગે છે #SN1
#Vasantmasala
#aaynacookeryclub
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને લાબી ચીપ્સમા કટીગ કરવુ
- 2
ત્યારબાદ તેને સાફ પાણી પીવાથી ધોઈ ને ગરમ પાણી માં પારબોઈલ કરી લેવી
- 3
ત્યારબાદ મેંદો અને કોનૅફ્લોર માં મીઠું અને લાલમરચુ પાઉડર માં પાણી નાખી બેટર બનાવું
- 4
ત્યારબાદ બેટરમા બટેટાની ચીપ્સ ને ડીપ કરી તળી લેવુ
- 5
ત્યારબાદ એક પેનમાં તેલ મુકી તેમાં લસણ અને આદું નાખીને સાતળી લેવા
- 6
ત્યારબાદ તેમાં ડુંગળી અને કેપ્સીકમ નાખીને સાતળી લેવું
- 7
હવે તેમાં રેડ,ગ્રીન ચીલી સોસ, સોયાસોસ,વેનીગર અને થોડો કેચઅપ નાખી મીક્સ કરી લેવું
- 8
ત્યારબાદ કોનૅફ્લોર ની સ્લરી નાખીને ઘટ્ટ થવા દેવુ
- 9
હવે તેમાં તૈયાર કરેલ બટેટાની ચીપ્સ નાખીને મીક્સ કરી ઉપર ફરી થોડો કેચઅપ નાખીને ઉપર તલ થી ગાર્નિશ કરી સર્વ કરવુ (લીલી ડુંગળી ના પાન અને લીલા લસણ થી ગાર્નિશ કરી શકાય
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (2)