કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇનોવેટિવ અપ્પમ (Inovative Appam Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇનોવેટિવ અપ્પમ (Inovative Appam Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇનોવેટિવ અપ્પમ (Inovative Appam Recipe In Gujarati)

Jigna buch
Jigna buch @jigbuch

#Week 1
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
ઓમ શાંતિ બ્રહ્માકુમારી ભગવતી જે કાર્ય ચાલે છે તેમાં વસંત મસાલા ના માલિક ચંદ્રકાંતભાઈ ભંડેરી અને બ્રહ્માકુમારી નીરૂબેન ત્યાં અમદાવાદ હાજર હતા જ્યારે એનો કોઈ મશીન ઘણા સહાય બહેનોને નિશુલ કાપ્યા હતા ત્યારે અમારી બાજુમાં રહેતા એક બેન જે ઓમ શાંતિમાં ખૂબ ઊંડા ઊતરેલ છે અને તેમને ત્યાં હું પણ વારંવાર કોઈ પ્રસંગો પાંચ જતી એટલે મને વસંત મસાલા તરફથી દરેક મસાલા હું મોટા પેકિંગ ની કીટ મળેલી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
ચાર વ્યક્તિ
  1. 1 કિલોતૈયાર ખીરુ
  2. 3 ચમચીવસંત સંભાર મસાલો
  3. 1 નાની ચમચીહળદર
  4. 1 નાની ચમચીલાલ મરચું
  5. સંભાર બનાવવા માટે
  6. 1 કપબાફેલી તુવેરની દાળ
  7. 1 નંગ બાફેલ બટેટાના ટુકડા
  8. 1 નંગ ડુંગળીની સ્લાઈસ
  9. 1 ચમચીઅડદની સફેદ દાળ
  10. 1 ચમચીચણાની દાળ
  11. 1 ચમચીસૂકું કોપરું
  12. 6- 7 લીમડાના પાન
  13. 2તમાલપત્ર ના પાન
  14. 1 નાની ચમચીરાઈ
  15. 1 નાની ચમચીજીરૂ
  16. 1/2 ચમચી આખી મેથી
  17. 2 ચમચીવસંત સંભાર મસાલો
  18. 1 નાની ચમચીહળદર
  19. 1 નાની ચમચીધાણાજીરું
  20. 1 નાની ચમચીલાલ મરચું
  21. થોડી હિંગ
  22. 1સૂકા લાલ મરચા નો ટુકડો
  23. ખજૂર ગોળ ની ચટણી
  24. 15-20 નંગખજૂર
  25. 2ચમચા ગોળનો ભૂકો
  26. 1 નંગનાનો આદુનો ટુકડો
  27. 1 ચમચીલીંબુનો રસ
  28. 1/2નાની ચમચી મીઠું
  29. જરૂર મુજબ પાણી
  30. જરૂર મુજબ તેલ
  31. જરૂર મુજબ રવો
  32. સ્ટફિંગ માટે
  33. 1 નંગ ખમણેલું ગાજર
  34. 2 નંગલીલી ડુંગળી સમારેલી
  35. 1 નંગ કેપ્સીકમ સમારેલું
  36. 2ચમચા કોથમીર
  37. 1/2 ચમચી મીઠું
  38. 1/2 ચમચી હળદર
  39. 1/2 ચમચી ધાણાજીરું
  40. 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તે ગરમ થાય એટલે તેમાં લીમડો તમાલ પત્ર લાલ સૂકું આખું મરચું રાઈ જીરું મેથી નાખી બંને દાળ અડદની અને ચણાની નાખી સહિત સાંતળવી ત્યારબાદ તેમાં કાંદા નાખવા કાંદા સંતળાઈ જાય એટલે તેમાં હિંગ હળદર થોડો સાંભરનો મસાલો નાખો ત્યારબાદ બાફેલી તુવેરની દાળ તેમાં નાખવી પછી તેમાં ધાણાજીરૂ વધારાનો સંભાર નો મસાલો લાલ મરચું નાખવું જરૂર પડે તો જ થોડું પાણી નાખવું બાકી એમનેમ દાળ ઉકળવા દેવી થઈ ગયા બાદ નીચે ઉતારી ઠંડી થવા દેવી

    ઇનોવેટિવ અપ્પમ (Inovative Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇનોવેટિવ અપ્પમ (Inovative Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇનોવેટિવ અપ્પમ (Inovative Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજા એક પેનમાં તેલ ગરમ થાય એટલે રાઈ-જીરું નો વઘાર કરી ગાજર કેપ્સીકમ લીલી ડુંગળી અને કોથમીર નાખી ઉપરથી હળદર હિંગ મીઠું નાખી થોડીવાર સાથે ઉતારી લેવું નાખવા એક મિક્સર જારમાં ખજૂર ગોળ અને આદુના ટુકડા નાખી સહેજ પાણી નાખી ગ્રાઇન્ડ કરી જાડી ચટણી તૈયાર કરવી ઉપરથી એક નાની ચમચી લીંબુનો રસ નાખવો બરાબર હલાવી સાઈડ પર રાખવી

    ઇનોવેટિવ અપ્પમ (Inovative Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇનોવેટિવ અપ્પમ (Inovative Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇનોવેટિવ અપ્પમ (Inovative Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તૈયાર ખીરામાં સ્વાદ અનુસાર મીઠું સંભાર મસાલો નાખી ખજૂર ની ચટણી લીલી ચટણી અને ગાજર કેપ્સીકમ ડુંગળીનું મિશ્રણ જાડો સંભાર તેમાં નાખવો. આ નાખ્યા પછી જો ખીરુ વધારે પડતું પાતળું જણાય તો તેમાં બે ચમચા રવો નાખી શકાય ત્યારબાદ અપમ પાત્રમાં તેલ લગાવી ખીરૂ પાથરી ઉપરથી સહેજ તેલ રેડી અપ્પમ એક બાજુ બરાબર થઈ જાય એટલે ચપ્પુ અને ચમચીની મદદથી ઉલટાવી બીજી બાજુ થવા દેવા બરાબર થઈ ગયા બાદ નીચે ઉતારી લેવા

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna buch
Jigna buch @jigbuch
પર February 13, 2023 08:49
રસોઈ નો બહુ નાની હતી ત્યારથી શોખ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 01, 2023 09:57
@jigbuch Wow... Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
  2. ઢોસા વડા (Dosa Vada Recipe In Gujarati)
  3. દાલ પકવાન બાઇટ્સ જૈન (Dal Pakwan Bites Jain Recipe In Gujarati)
  4. કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
  5. પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati)
  1. પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)
  2. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  3. વેજ કટલેસ (Veg Cutlets Recipe In Gujarati)
  4. ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16801847
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close