મીંટ & મસુર બાઈટસ (Mint Masoor Bites Recipe In Gujarati)

#Week1
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#cookpad
#cookpadindia
#cookpadgujarati
🔺️ટીપ : જો બાઇટસના બાઈન્ડીંગ માં તકલીફ પડે તો થોડો કોર્ન ફ્લોર એડ કરવો.
🔺️બાફેલ મસુર દાળમાંથી નિતારી લીધેલ પાણીનો ઉપયોગ પરોઠા કે રોટલીનો લોટ બાંધવા માટે કરવો કારણ કે તેમાં પુષ્કળ ન્યુટ્રિસિયન્સ છે.
🔺️રેસીપી સોર્સ : ૪ ટેબલ સ્પૂન તેલથી કુકિંગ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મસૂરની દાળને ધોઈ લેવી ત્યારબાદ તેને પાંચ કલાક માટે પાણીમાં પલાળી રાખવી.
- 2
પાંચ કલાક બાદ પાણી નિતારી લેવું એક તપેલીમાં બે ગ્લાસ પાણી ગરમ કરો. પાણી ઉકળે એટલે તેમાં દાળ નાખો 10 થી 12 મિનિટમાં દાળ બફાઈ જશે. દાળ સોફ્ટ થાય એટલે તેમાંથી પાણી નિતારી લેવું. અને હાથથી મસળી લેવી.
- 3
ફુદીનાના પાન ધોઈ અને કોરા કરી લેવા હવે ચોપરમાં ફુદીનાના પાન, સ્વીટકોર્ન, મરચાં, આદુ, લસણ ચોપ કરી લેવા.
- 4
એક મોટા બાઉલમાં બાફેલ મસૂરની દાળ, છીણેલ પનીર, રાંધેલ ભાત તથા ચોપ કરેલ વેજીટેબલ્સ લઈ લો. હવે તેમાં વસંત ગરમ મસાલા, આમચૂર પાઉડર, ચાટ મસાલા, ચીલી ફ્લેક્સ, તલ,મીઠું એડ કરો, બ્રેડ ક્રમ્સ પણ એડ કરો અને બધું મિક્સ કરો.
- 5
હવે શીંગદાણા નો આખો ભાગો ભૂકો નાખી અને મિક્સ કરી લો. આ મિક્સ માંથી ફોટામાં બતાવ્યા પ્રમાણે મોલ્ડની મદદથી બાઈટ તૈયાર કરો. બાઈટસની ચારે બાજુ સહેજ કોર્ન ફ્લોર લગાડી દેવો.
- 6
એક નોન સ્ટિક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં બાઈટસ મૂકો. ગેસની સ્લો ફ્લેમ પર બંને બાજુ ક્રિસ્પી સેલો ફ્રાય કરી લેવા. ક્રિસ્પી બનતા સાત થી આઠ મિનિટ લાગે છે. હેલ્ધી, ક્રિસ્પી બાઈટસ ની મજા માણો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (12)