રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ ને ૪ થી ૫ કલાક પલાળી રાખવી આદુ મરચા નાખી દાળને પીસી લેવી 4 થી 5 કલાક આથો આવવા દેવો
- 2
તૈયાર થયેલા ખીરામાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરવું તેમાં ઈનો ઉમેરી ખમણની વરાળે બાફી લેવા ઠંડુ થાય એટલે એના ચોસલા પાડવા
- 3
એક પેનમાં તેલ મૂકી રાઈ હિંગ લીલા મરચા નો વઘાર કરી ખમણ પર રેડવું
- 4
કોથમીર ભભરાવી સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16803680









ટિપ્પણીઓ