કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીટરૂટ કડૅ કબાબ (Beetroot Curd Kebab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીટરૂટ કડૅ કબાબ (Beetroot Curd Kebab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બીટરૂટ કડૅ કબાબ (Beetroot Curd Kebab Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#KK
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
Winter Recipe. મેં આ રેસિપી નેહા દિપક શાહ‌ ની‌ થોડી મેથડ‌ થી બનાવી‌ છે, જ્યારે તીખાશ ને તેલ ઓછું ખાવા નું ત્યારે આ રેસિપી અનુસરી ને કરી શકાય.

#KK
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
Winter Recipe. મેં આ રેસિપી નેહા દિપક શાહ‌ ની‌ થોડી મેથડ‌ થી બનાવી‌ છે, જ્યારે તીખાશ ને તેલ ઓછું ખાવા નું ત્યારે આ રેસિપી અનુસરી ને કરી શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૩ લોકો માટે
  1. ૨નંગ- બીટ નું ખમણ‌
  2. ૧વાટકી- મસ્કા દહીં
  3. ૧નાની વાટકી:- લીલી ચટણી (પાલક કોથમીર દાળીયા ચટણી)
  4. દહીં સ્ટફિંગ માટે:-
  5. ૨ ચમચી :- કોપરાનું ખમણ
  6. ૨ ચમચી- શીંગદાણા ભુક્કો
  7. ૧/૨ ચમચી મીઠું
  8. ૧/૨ ચમચી જીરું પાઉડર
  9. બીટ રૂટ કટલેસ ફિલીંગ માટે:-
  10. ૧ વાટકી પનીર
  11. ૧ ચમચી- આદુ મરચાં દાળીયા ચટણી
  12. ૧ ચમચી- કોથમીર ચટણી
  13. ૨ ચમચી- પૌંઆ પાઉડર
  14. ૨ ચમચી- રાંધેલા ભાત
  15. ૧ નંગ- મેશ કરેલું બટાકુ
  16. ૧ ચમચી- મીઠું
  17. ૧ ચમચી-મરચુ પાઉડર
  18. ૧ ચમચી- ધાણાજીરું પાઉડર
  19. ૧ ચમચી- લીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ મસ્કા દહીં લો, તેમાં દાળીયા કોથમીર ચટણી, કોપરાનું ખમણ, શીંગદાણા ભુક્કો, મીઠું, ઉમેરો અને એકદમ‌ મીકસ‌ કરો, ત્યારબાદ ૧૦ મીનીટ માટે ફ્રીઝરમાં મૂકો.

    બીટરૂટ કડૅ કબાબ (Beetroot Curd Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીટરૂટ કડૅ કબાબ (Beetroot Curd Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીટરૂટ કડૅ કબાબ (Beetroot Curd Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક થાળીમાં બીટનું ખમણ કરો,અને એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ, જીરું ઉમેરો અને ખમણેલું બીટ ઉમેરો અને તેમાં ચટણી, મીઠું,હળદર,લાલ મરચું પાઉડર ઉમેરો અને પછી રાંધેલા ભાત, પૌંઆ પાઉડર, પનીર ઉમેરો અને મીક્સ કરો.

    બીટરૂટ કડૅ કબાબ (Beetroot Curd Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીટરૂટ કડૅ કબાબ (Beetroot Curd Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીટરૂટ કડૅ કબાબ (Beetroot Curd Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી હાટૅ શેઈપ બીબામાં નીચે બીટ, વચ્ચે દહીં મસ્કા સ્ટફિંગ,ફરી ઉપર બીટ નું મિશ્રણ પાથરી અને નોનસ્ટિક તાવી માં સેલો ફ્રાય કરો.

  4. 4

    તો તૈયાર છે બીટ રૂટ કડૅ કબાબ/કટલેસ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર February 19, 2023 17:25
ભુજ
Happy
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
  2. કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
  3. ફરાળી ઈડલી (Falahari Idli recipe in Gujarati)
  4. ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
  5. ફરાળી કટલેટ (ઉપવાસ સ્પેશિયલ રેસિપીઝ)
  1. ફરાળી સ્વીટ પોટેટો ચાટ (Farali Sweet Potato Chaat Recipe In Gujarati)
  2. ચોળા ના શમી કબાબ (Chora Shami Kebab Recipe In Gujarati)
  3. શક્કરીયાની પેટીસ (Shakkariya Pattice Recipe In Gujarati)
  4. ફરાળી ઈડલી (Falahari Idli recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810345
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close