ફરાળી છાશ વાળુ બટાકા નું શાક

Sneha Solanki @snehasolanki
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ને સમારી લ્યો ને, ૧ બટાકા નો છુંદો કરી લ્યો
- 2
એક કઢાઇ મા તેલ ગરમ થાય એટલે જીરૂ નાખી તેમા આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળો થોડી વધારે નાખો તો તીખુ સરસ લાગે છે
- 3
પછી તેમા બટાકા ને મીઠું નાખી હલાવો
- 4
પછી તેમા ખાટી છાશ નાખી હલાવો ધીમા ગેસ પર ઉકળવા માટે રાખો
- 5
તો તૈયાર છે છાશ વાળુ બટાકા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16813095











ટિપ્પણીઓ (4)