બ્રેડ કટલેટ (Bread Cutlet Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
શેર કરો

ઘટકો

  1. ૨ નંગબ્રેડ
  2. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  3. ૩ ટેબલ સ્પૂનકેપ્સીકમ ઝીણા સમારેલા
  4. ૨ નંગમીડિયમ સાઇઝના બાફીને મેશ કરેલા બટાકા
  5. ૧/૨ ટેબલ સ્પુન આદુ લસણ વાટેલા
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧/૨ ટેબલ સ્પૂનધાણાજીરું
  8. ૧/૨ ટી સ્પૂનહળદર
  9. ૧/૨ ટેબલ સ્પુન લાલ મરચું પાઉડર
  10. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  11. ૧ ટી સ્પૂનમરી પાઉડર
  12. ૨ ટેબલ સ્પુન તપકીર
  13. ૩ ટેબલસ્પૂનઝીણી સમારેલી કોથમીર
  14. તળવા માટે તેલ
  15. સર્વ કરવા માટે ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બ્રેડ ની બોર્ડર ને કટ કરી બ્રેડનો હાથેથી જ ભૂકો કરી મિક્સિંગ બાઉલમાં લઈ લો.હવે બાફેલાં બટાકા, કેપ્સિકમ, ડુંગળી, હળદર, ધાણાજીરું,આદુ લસણ વાટેલા,ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, મરી પાઉડર, તપકીર, મીઠું સ્વાદ અનુસાર, નાખી ને મિક્સ કરી લો.

  2. 2

    બધું જ મિક્સ કરી મનપસંદ શેપ ની કટલેટ બનાવી લો.

  3. 3

    તેલને ગરમ કરો. અને કટલેટને તેલમાં ફાસ્ટ ગેસે ડીપ ફ્રાય કરી લો

  4. 4

    કટલેટને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes