ફરાળી છાશ વાળુ બટાકા નું શાક

Sneha Solanki
Sneha Solanki @snehasolanki

ફરાળી છાશ વાળુ બટાકા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦,૨૫ મિનિટ
૨ લોકો
  1. ૪ થી ૫ નંગ બાફેલા બટાકા મોટા
  2. ૪૫૦ ગ્રામ ખાટી છાશ
  3. આદુ મરચા ની પેસ્ટ
  4. મીઠું ટેસ્ટ મુજબ
  5. ૪,૫ ચમચી તેલ
  6. ૧/૨ ચમચી જીરૂ,

રાંધવાની સૂચનાઓ

૨૦,૨૫ મિનિટ
  1. 1

    બાફેલા બટાકા ને સમારી લ્યો ને, ૧ બટાકા નો છુંદો કરી લ્યો

  2. 2

    એક કઢાઇ મા તેલ ગરમ થાય એટલે જીરૂ નાખી તેમા આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળો થોડી વધારે નાખો તો તીખુ સરસ લાગે છે

  3. 3

    પછી તેમા બટાકા ને મીઠું નાખી હલાવો

  4. 4

    પછી તેમા ખાટી છાશ નાખી હલાવો ધીમા ગેસ પર ઉકળવા માટે રાખો

  5. 5

    તો તૈયાર છે છાશ વાળુ બટાકા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Solanki
Sneha Solanki @snehasolanki
પર
rasoi maro shokh che
વધુ વાંચો

Similar Recipes