રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ચાલુ કરી કડાઈમાં ઘી ગરમ બાફેલા શક્કરીયાં ક્રશ કરી તેને ઘી માં સાંતળી લો. તેમાં 1 ચમચીખાંડ પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી દૂધ ને ઉકાળો એકદમ ઘટ્ટ થાય એટલે શીરા તૈયાર
- 2
સાબુદાણા ના વડા બનાવવા માટે સાબુદાણા ગરમ પાણી ફૂલેલા તેમાં બાફેલા બટાકા મેશ કરી તેમાં આદું મરચાં ની પેસ્ટ ઉમેરવી અને તેમાં મીઠું, મરચું, કાળા મરી પાઉડર, લીંબુનો રસ ખાંડ પાઉડર ઉમેરીને મિક્સ કરી નાની થેપલી બનાવી કડાઈમાં તળી લો.
- 3
કોકોનટ ચટણી, આદુ મરચાં ની પેસ્ટ મીઠું સ્વાદાનુસાર ઉમેરો તેમાં તેલ 1 ચમચી વઘાર કરી રાઈ ઉમેરો વઘાર કરી લો.
- 4
રાજગરા પૂરી બનાવવા માટે રાજગરાનો લોટ, મીઠું નાખી ને બાંધી લો થોડો કણક બાંધવો. નાની ગોળ પૂરી વણી કડાઈમાં તેલ ગરમ કરી તળી લો.
- 5
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ વઘાર માટે, કાળા તલ, મીઠો લીમડો વઘાર કરી શક્કરિયા, બટાકા ના ટુકડા કરી લો.આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો, મીઠો સુકી ભાજી મિક્ષ કરીને મીઠું હળદર મરચું પાઉડર મરી પાઉડર ઉમેરીને તૈયાર કરો. બટાકા ની સુકી ભાજી
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (5)