કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#FR
#મહા શિવરાત્રી સ્પેશલ

#FR
#મહા શિવરાત્રી સ્પેશલ

વધુ વાંચો

ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#FR
#મહા શિવરાત્રી સ્પેશલ

#FR
#મહા શિવરાત્રી સ્પેશલ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ્સ
3 લોકો માટે
  • 4 નંગબાફેલા બટાકા
  • દોઠ વાટકી રાજગરાનો અથવા સ્વામિનારાયણ નો ફરાળી લોટ
  • 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • 2 ચમચીતલ
  • 2-3 ચમચીકાપેલા લીલા ધાણા
  • સ્વાદ અનુસારમીઠું
  • હળદર પાઉડર
  • 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  • પરાઠા ને શેકવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ્સ
  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા ને છીણી લેવા. તેમાં ઉપર મુજબ બધા મસાલા કરી લેવા આદુ મરચાની પેસ્ટ, હળદર, લાલમરચું, તલ, મીઠું, લીલા ધાણા અને જે લોટ તમારા પાસે હાજર માં હોય તે લોટ ઉમેરવો.સ્વામિનારાયણ મોં ફરાળી કે પછી રાજગરાનો પન ચાલે.

    ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બરાબર મસળી લેવું ત્યાર બાદ જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધતા જવું.. પરોઠા જેવી કણક તૈયાર કરવી.તેમાંથી લુઓ લઇ પરોઠા વણી લેવા.

    ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેન માં તેલ મૂકી પરોઠા ને શેકવા. બને બાજુ બરાબર તેલ મૂકી ને શેકવા.

    ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આવી રીતે બધા પરોઠા શેકી ને તૈયાર કરવા.તૈયાર છે ફરાળી પરોઠા.

    ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
પર February 19, 2023 09:30
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 31, 2023 05:18
@jay_1510 Delicious 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
  2. કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
  3. ફરાળી ઈડલી (Falahari Idli recipe in Gujarati)
  4. પૌવા (Pauva Recipe In Gujarati)
  5. ખારી પૂરી (સ્ટીક)
  1. મસાલા પોંક (Masala Paunk Recipe In Gujarati)
  2. હોટ એન્ડ સ્પાઈસી મેગી (Hot and Spicy Maggi Recipe In Gujarati)
  3. સાબુદાણા ની ખીર (Sago Kheer Recipe In Gujarati)
  4. શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16813463
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close