કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad #WEEK2
#SN2
#Vasantmasala
#aaynacookeryclub

#cookpadindia
#cookpad_guj
#cookpad #WEEK2
#SN2
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો

પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad #WEEK2
#SN2
#Vasantmasala
#aaynacookeryclub

#cookpadindia
#cookpad_guj
#cookpad #WEEK2
#SN2
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. લોટ બાંધવા માટે :
  2. 2 કપઘઉંનો લોટ
  3. 1 ચમચીઅજમો
  4. 1 ચમચીતેલ
  5. 1/4 કપકોથમીર બારીક સમારેલી
  6. પાણી જરૂર મુજબ
  7. સ્ટફિંગ માટે :
  8. 500 ગ્રામબટાકા
  9. 1મોટી ડુંગળી બારીક સમારેલી
  10. 8લસણની કળી બારીક સમારેલી
  11. 1 ચમચીઆદુ છીણેલું
  12. 6લીલા મરચા બારીક સમારેલા
  13. 4 ચમચીકોથમીર બારીક સમારેલી
  14. 1 ચમચીલાલ મરચું પાઉડર
  15. 1 ચમચીગરમ મસાલો
  16. 1/2 ચમચીહળદર
  17. 1 ચમચીઆમચૂર પાઉડર
  18. 1 ચમચીકસુરી મેથી
  19. 1 ચમચીતેલ
  20. 1 ચમચીલીંબુનો રસ
  21. મીઠું સ્વાદ અનુસાર
  22. પરોઠા શેકવા માટે :
  23. ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું, અજમો, કોથમીર અને તેલ નાખી જરૂર મુજબ પાણી એડ કરી પરાઠા નો નરમ લોટ બાંધી લો.

    પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકાને ધોઈને બાફી લો બટાકા ને છીણીને સ્મેશ કરી માવો તૈયાર કરી લો.

    પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં લસણ આદુ-મરચાની પેસ્ટ અને ડુંગળી નાખી સાંતળી લો. પછી તેમાં હળદર, કસુરી મેથી, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, કોથમીર, મીઠું અને બટાકાનો માવો એડ કરી બરાબર મિક્સ કરી લો છેલ્લે તેમાં લીંબુનો રસ એડ કરો.

    પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સ્ટફિંગ રેડી છે. તેને ઠંડુ થવા દો. લોટને બરાબર મસળી લો. લોટમાંથી લુવો બનાવી રોટલી વણી તેમાં વચ્ચે 2 ચમચી જેટલું સ્ટફિંગ મૂકી ને પોટલી વાળી લો. હવે તેને હલકા હાથે પ્રેસ કરીને ફરી વણી લો.

    પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમ તવી પર ઘી મૂકીને તેને બંને બાજુ સરખું શેકી લો. આ રીતે બધા પરાઠા તૈયાર કરી લેવા. સર્વ કરવા માટે પંજાબી આલુ પરાઠા રેડી છે.

    પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પંજાબી આલુ પરાઠાને સર્વ કરો.

    પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @Parul_25
પર February 20, 2023 18:05

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 23, 2023 14:15
@Parul_25 Perfect dear ❤
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
  2. તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
  3. દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
  4. ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
  5. પંજાબી ટ્રેડિશનલ દાલ મખની (Punjabi Traditional Dal Makhani Recipe In Gujarati)
  1. રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati)
  2. જૈન વેજીટેબલ કટલેટ (Jain Vegetable Cutlet Recipe In Gujarati)
  3. પનીર મસાલા (Paneer Masala Recipe In Gujarati)
  4. ટીંડોળા લબાબદાર (Tindora Lababdar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16816253
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close