ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)

Nikita Thakkar @nikita_thakkar
આ ચકરી ઘઉંના લોટ કરતા ઓછા સમયમાં બની જશે કેમકે આમાં લોટ બાફવાની જરૂર નથી પડતી અને આ વધુ ક્રિસ્પી બને છે.
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી ઘઉંના લોટ કરતા ઓછા સમયમાં બની જશે કેમકે આમાં લોટ બાફવાની જરૂર નથી પડતી અને આ વધુ ક્રિસ્પી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાના લોટમાં માખણને ગરમ કરી તેમા ઉમેરો હવે તેમા આદુ મરચાની પેસ્ટ સફેદ તલ અને મીઠું ઉમેરી લોટ બાંધી લો.
- 2
હવે સંચામાં ચકરી ની જારી મૂકી તેમાં તેલ લગાવી લો
- 3
તેમાં તૈયાર કરેલ લોટ મૂકી ચકરી પાડી લો
- 4
હવે કડાઇ મા તેલ ગરમ કરી તેમાં પાડેલી ચકરી ઉમેરી બદામી રંગની થાય ત્યાં સુધી તળી પછી કાઢી લો
- 5
તૈયાર છે ગરમા ગરમ ચોખાના લોટની ચકરી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16818973

ટિપ્પણીઓ (2)