મીઠા લીમડા ની ચટણી (Mitha Limda Chutney Recipe In Gujarati)

Chetna Shah @cook_30095911
મીઠા લીમડા ની ચટણી (Mitha Limda Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીમડા ના પાન અને મરચાને બરાબર ધોઈને કપડાથી લુછીને કોરો કરી દેવો
- 2
લીમડાના પાન ને બારીક સમારી મરચા લસણ ને પણ બારીક સમારવું
- 3
હવે મિક્સર જારમાં ઉપરની બધી સામગ્રી લઈ પલ્સ મોડ પર બંધ ચાલુ બંધ ચાલુ કરીને અધકચરું પીસી લેવું તૈયાર છે મીઠા લીમડાની સુકી ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
મીઠા લીમડા -ફુદીના ની ચટણી (Curry Leaves Pudina Chutney Recipe In Gujarati)
#GA4#Week4#chutney મીઠો લીમડો અને ફુદીનો એ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કારક છે. Yamuna H Javani -
-
મીઠા લીમડા નાં શક્કરપારા (Mitha Limda Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#jigna Sneha Patel -
-
મીઠા લિમડા ની ડ્રાય ચટણી (Mitha Limda Dry Chutney Recipe In Gujarati)
મારા મમ્મી બનાવતા તે વખત મિકસર નહતા પણ મસ્ત બનાવતાં. HEMA OZA -
મીઠા લીમડા ની ચટણી (Curry Leaves Chutney Recipe In Gujarati)
#RC4 વારંવાર બનાવવાનું મન થાય તેવી આ ચટણી ખૂબ જ ઝડપ થી બને છે અને ટેસ્ટી પણ લાગે છે. આમાં કોથમીર નો યુઝ નથી થતો.મીઠો લીમડો પાચક ગુણધર્મો માટે જાણીતો છે. ચટણી જેટલી ફ્રેશ ખવાય તેટલા તેનાં હેલ્ધ બેનીફીટ વધારે મળે છે. Bina Mithani -
મીઠા લીમડા અને પાલકની ચટણી
#લીલીપીળીસીંગદાણા ની લીલી ચટણી તો ખાધી હશે તમે પણ બનાવો મીઠા લીમડા અને પાલકની ચટણી Mita Mer -
મીઠા લીમડા ની સૂકી ચટણી(curry leaves dry Chutney recipe in Gujarati)
#સાઈડકંઈક નવું કરવા ની આદત અને સાથે લીમડા ની ગુણવતા સ્વાસ્થ્ય માટે તો સારી જ છે.તો મેં ટ્રાય કરી મીઠા લીમડા ની સૂકી ચટણી. Lekha Vayeda -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4 #Week15ગ્રીન ચટણીમાં મેં ખાંડ ના ઓપ્શન માં ગોળ નો ઉપયોગ કરેલ છે.. કોથમીર , મીઠા લીમડાના પાન અને ફુદીનો તેમજ ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય.પહેલી વાર ગોળ નાખી ને ચટણી બનાવી સરસ બની ટેસ્ટ માં Kshama Himesh Upadhyay -
મીઠા લીમડા ના મુઠીયા (Mitha Limda Muthia Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
-
મીઠા લીમડા ની ચટણી (curry limbdo chutnay recipe in gujarati)
#સાઉથ #cookpadIndia#cookpadgujrati આપણે મીઠા લીમડા નો ઉપયોગ મોટા ભાગે વધાર માં કરતા હોય એ છીએ.મીઠા લીમડા માં સારા એવા પ્રમાણમાં aentiaoxident ,અને વિટામિન રહેલા છે જે આપણી રોગપ્રિકારકશક્તિ ને વધારે છે. મે અહી દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશમાં બનતી મીઠા લીમડા ની ચટણી બનાવી છે જે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
મીઠા લીમડા અને ડ્રાય ફ્રુટ ની ચટણી
#અથાણાં#જૂનસ્ટારમીઠો લીમડો ખુબ જ ગુણકારી હોય છે. તેમાં મે ફુદીનો અને ડ્રાય ફ્રુટ નાખી ને ચટણી બનાવી છે. Disha Prashant Chavda -
તરબૂચ ની લીલી ચટણી (Watermelon Green Chutney Recipe In Gujarati)
#સાઈડકોઈ પણ ચટણી વિના જાણે જમણવાર અધુરું હોય એવું જ લાગે છે તો હું આજે વેસ્ટ માંથી બેસ્ટ એવી એક અલગ જ ચટણી ની recipe લઈને આવી છું તરબૂચ ની ચટણી. આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છેમારી દરેક વાનગીઓ ની પ્રેરણા પાછળ મારા મમ્મી જ છે અને તેને મને કાંઈક વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા શીખવાડ્યુ છે તો એક વખત મેં તરબૂચ ના સફેદ ભાગ નું કાંઈક ન્યુ બનાવવાનુ મન થયું અને ત્યારે મારા મમ્મીએ મને આ રીતે ચટણી બનાવવાનું કહ્યું અને બધાને ખુબ જ ભાવી. હવે તો અમારા ઘરમાં જ્યારે તરબૂચ આવે ત્યારે આ ચટણી તો બને જ.. Shilpa's kitchen Recipes -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#week4#Gujarati snakesસરળ ભાષામાં હું તેને દૂધીના પૈતા એમ કહીશ. આ એક ગુજરાતી નાસ્તો છે અને તેની સાથે દૂધીના છાલની ચટણી પણ બનાવી છે. ચટણી માટે દૂધી સમારતા પહેલા તેની છાલ ને લેવામાં આવે છે Priyanka Chirayu Oza -
મીઠાં લીમડા ની ચટણી(mitha limbdo ni chutney recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૩૧#ઉપવાસ #પોસ્ટ -૨આ મીઠા લીમડા ની ચટણી હેલ્થ માટે ખૂબ જ સારી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે..ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Bhakti Adhiya -
ભેળ ની તીખી ચટણી (Bhel Spicy Chutney Recipe In Gujarati)
તીખી તમતમતી ચટણી જે ભેળ ને ચાર ચાંદી લગાવે છે. Bina Samir Telivala -
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
-
તુરીયા ની છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
આ ચટણી વિશે પહેલા સાંભળ્યું હતું પરંતુ મને હંમેશા લાગતું કે એનો સ્વાદ કેવો આવતો હશે? પરંતુ જ્યારે મેં ટ્રાય કરી ત્યારે મને ખરેખર એનો સ્વાદ ગમ્યો. આ એક ખૂબ જ સરળ રેસિપી છે જે ઘરમાં જ હાજર વસ્તુઓથી બની જાય છે. આ ચટણીને મુખ્ય ભોજન સાથે સાઇડ ડિશ તરીકે અથવા તો પૂરી, પરાઠા વગેરે સાથે બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય.#MFF#cookpadindia spicequeen -
-
મોર(લીમડા નો)જ્યુસ
#લોકડાઉન # Healthy સ્વાસ્થ્ય માટે ગુણકારી #લીમડાના મોર નો જ્યુસ ... મોર નો જ્યુસ મીઠો કે કડવો એ નક્કી નથી કરી શકાતું.. ચૈત્રી નવરાત્રી માં આ જ્યૂસ પીવામાં આવે છે... Kshama Himesh Upadhyay -
-
લીલા ધાણા ની ચટણી (Green Coriander Chutney Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6#cookpadIndia#cookpadgujarati सोनल जयेश सुथार -
તુરીયાની છાલની ચટણી (Turiya Ni Chal Ni Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી ખુબજ ટેસ્ટી, હેલ્ધીઅને ડેલીસીયસ છે. Nutan Shah -
-
કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)
#GA4#week4લીલી કોથમીર ની ચટણી બધા બનાવતા જ હશો. કોઈ પણ ચાટ હોય કે ફરસાણ તેની જોડે લીલી ચટણી તો હોય જ. પણ ઘણી વાર ઘરે બહાર જેવી લીલી ચટણી નથી બનતી હોતી. એટલે હું અહીં લીલી ચટણી ની રેસીપી લાવી છું. તો આજે જ જાણી લો લીલી ચટણી બનવાની રીત.જેને તમે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો. Rekha Rathod
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16832093
ટિપ્પણીઓ (3)