વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)

Pinal Patel @pinal_patel
વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બાસમતી ચોખાને ધોઈને દસ મિનિટ સુધી પલાળી રાખો ત્યારબાદ બટાકો અને ગાજર છોલીને ધોઈ ટુકડા કરી લો ડુંગળીને પણ સમારી લો
- 2
હવે વઘાર માટે કુકરમાં તેલ કે બટર ગરમ કરો. ત્યારબાદ તેમાં જીરૂ હિંગ વાટેલું આદુ લસણ તમાલપત્ર, લવિંગ,મરી તજનો ટુકડો નાખી થોડું સાંતળી લો
- 3
ત્યારબાદ તેમાં સમારેલા ડુંગળી બટાકા ગાજર અને વટાણા નાખો, ત્યારબાદ પલાળેલા ચોખા નિતારીને કુકરમાં ઉમેરી દો તેમાં ચપટી હળદર,ચીલી ફ્લેક્સ,બિરયાની મસાલો, લીલા મરચા ચીરી કરેલા,ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું નાખો
- 4
આ મિશ્રણને૨ મિનિટ સુધી સાંતળો, ત્યારબાદ તેમાં એક કપ પાણી ઉમેરો અને કૂકરનું ઢાંકણ ઢાંકીને મીડીયમ આંચ પર બે વ્હીસલ થવા દો, કુકર ઠંડુ પડે એટલે ખોલો લી
- 5
ઝટપટ તૈયાર થતી બિરયાની ને સર્વ કરો ખૂબ જ સરસ લાગે છે
Similar Recipes
More Recipes
- રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
- બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
- લેટસ એન્ડ ગ્રેપ્સ સલાડ (Lettuce and Grapes Salad Recipe In Gujarati)
- અવધી કેસર ફીરની (Avadhi Kesar Firni Recipe In Gujarati)
- ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16822043














ટિપ્પણીઓ (2)