કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#BW
થોડી થોડી ઠંડી હજુ પણ છે તો લીલા લસણ વાળો રીંગણ નો ઓળો બનાવવા નુ મન થયું, આજે બનાવી દીધો

#BW
થોડી થોડી ઠંડી હજુ પણ છે તો લીલા લસણ વાળો રીંગણ નો ઓળો બનાવવા નુ મન થયું, આજે બનાવી દીધો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મિનિટ
  1. ૨ નંગમોટા કાળાં રીંગણ
  2. ૧/૩ કપલીલું લસણ
  3. ર ટીસ્પૂન સમારેલી કોથમીર
  4. ૨ ટીસ્પૂનઆદું લસણની પેસ્ટ
  5. ૩ નંગલીલાં મરચાં
  6. ૧ નંગડુંગળી
  7. ૧ નંગટમેટું
  8. ૨ ટીસ્પૂનતેલ
  9. ૧/૨ ટીસ્પૂનરાઈ
  10. ચપટીહિંગ
  11. ૧/૨ ટીસ્પૂનહળદર
  12. ૧ ટીસ્પૂનલાલ મરચું
  13. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  14. ૧/૨ ટીસ્પૂનધાણાજીરું
  15. સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં રીંગણ ને પાણી થી ધોઈ છોલી ને મોટા કટકા કરી લો

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ વરાળથી બાફી લો,મૅશ કરી લો ( મે અહીંયા રીંગણ ને બાફી ને ઓળો બનાવ્યો છે છતાં ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે, આદુ લસણ વાટી લો

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ડુંગળી ને છોલી કટકા કરી લો ટામેટાં, મરચાં ને ધોઈ તેના પણ કટકા કરી લો,ચોપર મા ચૉપ કરો

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ, હિંગ, વાટેલા આદુ લસણ ને સાંતળી લો

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં ચૉપ કરેલા ડુંગળી, ટામેટાં મરચાં ઉમેરો, તેમાં હળદર, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરી સાંતળી લો, મૅશ કરેલા રીંગણ ઉમેરો

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ઓળામા સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું ઉમેરી બધું બરાબર મિક્ષ કરી લો

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઓળા ને બરાબર ચઢવા દો, મસાલા મિક્ષ થાય એટલે લીલું લસણ, કોથમીર ભભરાવો

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ગરમાગરમ રીંગણ ના ઓળા ને સર્વ કરો ખૂબ જ સરસ લાગે છે

    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Patel
Pinal Patel @pinal_patel
પર February 25, 2023 05:28

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 28, 2023 05:53
@pinal_patel tasty platter
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  2. પંજાબી પુલાવ (Punjabi Pulao Recipe In Gujarati)
  3. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  4. વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
  5. વેજ અવધ જૈન (Veg Awadh Jain Recipe In Gujarati)
  1. ગાજર વટાણા નું શાક (Gajar Vatana Shak Recipe In Gujarati)
  2. દ્રાક્ષની જેલી (Grapes Jelly Recipe In Gujarati)
  3. નવાબી દાલ (Nawabi Dal Recipe In Gujarati)
  4. કોબી નાં પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16823449
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close