કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બોઇલ વેજિટેબલ (Boil Vegetables Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બોઇલ વેજિટેબલ (Boil Vegetables Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બોઇલ વેજિટેબલ (Boil Vegetables Recipe In Gujarati)

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta

#BW

#kids
#cookpadindia
#cookpadgujrati

સિયાળો આવે એટલે જાત જાત ના શાક આવે અને પૂરા સિયાળા માં ખાવા પણ જોયે એને તમે અલગ અલગ રીતે ખાય સકો કે સૂપ પીય સકો અહી મે બાફેલા શાકભાજી ને મેશ કરેલું છે નાનું બાળક જે ખાતા સિખ્યું હોય કે જે ૭-૧૨ મહિના ના બાળક માટે ખુબ ઉપયોગી છે હું મારા ૧૦ મહિના ના બાળક ને અવર નવાર આપુ છું. અને બાળક ખુબ મજે થી ખાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧સાવ નાનું બટાકુ
  2. ૧સાવ નાનું રીંગણ
  3. ૫-૬ ફ્લાવર ના નાના કટકા
  4. ૨-૩ ચમચી કોબી
  5. ૫-૬ દૂધી નાના કટકા
  6. ૨-૩ ચમચી વટાણા
  7. ૫-૬ કટકા ગાજર
  8. ચપટીહિંગ
  9. ચપટીસિંધાલું મીઠું
  10. ચપટીહળદર
  11. પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા શાક ભાજી ને ધોઈ ને સમારી લેવા અને એક પ્રેશર કુકરમાં માં સમારેલા શાકભાજી અને મીઠું,હિંગ અને હળદર નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને ૩-૪ સિટી વગાડવી. ત્યાર બાદ એને ઠંડુ પાડી ને મેશ કરી ને બાળક ને ખવડાવું

    નોટ :- આ મેશ કરેલ શાકભાજી ૭-૮ મહિના ઉપર ના બાળક ને આપવું જે બરાબર ગળા ની નીચે ઉતારી સકવા સક્રિય હોય એના થી નીચે ના ને બ્લેન્ડર માં ક્રશ કરી ને અથવા ગાળી ને આપવું.

    બોઇલ વેજિટેબલ (Boil Vegetables Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બોઇલ વેજિટેબલ (Boil Vegetables Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    નોટ:- અહી તમે તમારી પસંદ ના શાક મેશ કરી ને આપી સકો છો જે તમારા બાળક ને યોગ્ય અને પસંદ હોય એ આપવા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta
પર February 27, 2023 02:56
I love cooking 😍 😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
  2. મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
  3. હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
  4. પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)
  5. લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati)
  1. મિક્સ દાણા અને મુઠીયા નું શાક (Mix Dana Muthiya Sabji Recipe)
  2. સુવા ભાજી નું શાક (Dill leavs Sabji Recipe In Gujarati)
  3. સોયા ગ્રેન્યુલ્સ પાંઉભાજી (Soya Granules Pavbhaji Recipe In Gujarati)
  4. રવાનો કેસર ડ્રાયફ્રુટ શીરો (Rava Kesar Dryfruit Sheera Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826765
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close