સુવા ભાજી નું શાક (Dill leavs Sabji Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
સુવા ભાજી નું શાક (Dill leavs Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સુવા ની ભાજી ને સાફ કરી સમારી લેવી.પછી 2 વખત ચોખ્ખા પાણી થી ધોઈ ને નિતારી લો.હવે કડાઈ માં તેલ ગરમ કરી રાઈ,જીરું અને હિંગ ઉમેરવા. સમારેલું ટામેટું ઉમેરી નરમ પડે ત્યાં સુધી કુક કરવું.
- 2
હવે ½ લસણ ની પેસ્ટ ઉમેરી,સૂવાની ભાજી એડ કરવી.પછી બધા મસાલા,મીઠું ઉમેરી 2-3 મિનિટ ચડવા દેવું.
- 3
હવે 1 કપ અથવા જરૂરી પાણી ઉમેરી, બાકી નું લસણ ખમણી ને ઉમેરી તેને ઢાંકી ને 3 થી 4 મિનિટ ચડવા દો.
- 4
હવે સર્વ કરવા માટે તૈયાર છે સુવા ની ભાજી નું શાક.તેને રોટલા,ભાખરી કે રોટલી સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુવા, પાલક ની ભાજી
#શાકસુવા અને પાલક હેલ્થ માટે ફાયદાકારક હોય છે.. અને ખુબ જલ્દી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ ખૂબ જ છે.. Sunita Vaghela -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મેથી ની ભાજી નું લોટ વાળુ શાક (Methi Bhaji Besan Sabji Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati#cookpad Keshma Raichura -
સુવા ની ભાજી અને રીંગણ ની સબ્જી
#MW4#wintershakreceip શીયાળૉ એટલે શાક ભાજી અને વસાણા ની સિઝન,આ સિઝન માં તમે મનપસંદ શાક બનાવી ખાઈ શકો,મેં આજે સુવા ની સબ્જી બનાવી તો ખૂબ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
તુરીયા નું શાક (Turiya Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetable Keshma Raichura -
મેથી પાલક સુવા ની ભાજી નું શાક (Methi Palak Suva Bhaji Shak Recipe In Gujarati)
#witer#Cookpadgujrati#cookpadindia#cooksnap#greenvegetable (મિક્સ) Keshma Raichura -
-
મિક્સ દાણા અને મુઠીયા નું શાક (Mix Dana Muthiya Sabji Recipe)
#BW#lilva#mini_undhiyu#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
#MW4#suva#સુવાભાજી#સુવા#dillleaves#cookpadindia#cookpadgujaratiસુવા ની ભાજી ને અંગ્રેજી માં દિલ લીવ્સ કહેવામાં આવે છે. તે એન્ટી-ઓક્સિડેન્ટઝ, વિટામિન સી, મેગ્નેશિયમ અને વિટામિન એ નો ઉત્તમ સ્રોત છે. હ્રદયરોગ, અને કેન્સર સામે રક્ષણ સહિત આરોગ્ય માટે આ ભાજી ના અન્ય ઘણા ફાયદાઓ છે. 100 ગ્રામ તાજી સુવા ની ભાજી માંથી 43 કેલરી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ ઔષધો બનાવવા માં વપરાશ થાય છે. સુવા ની ભાજી શરીર માટે ખૂબ ગુણકારી છે.સુવા ની ભાજી અને જુવાર ના રોટલા એક ઉત્તમ કોમ્બિનેશન છે. ભાજી ઉપર લીંબુ નીચવી ને ખાવા થી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સુવા ની ભાજી મારી મનપસંદ ભાજીઓ માં ની એક છે. Vaibhavi Boghawala -
-
ગલકા નું શાક (Galka Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#deshi#કાઠિયાવાડી#dinner Keshma Raichura -
સુવા ની ભાજી લસણ નુ શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
#BR લીલી ભાજી#MBR5#Week 5post ૫સુવા ની ભાજી લસણ નુ શાક Vyas Ekta -
-
-
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Green Onion Sev Sabji Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સુવા ભાજી રીંગણા નું શાક (Suva Bhaji Ringan Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
સુવા ની ભાજી નું શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
ગુણો થી ભરપુર એવી સુવા ની ભાજી ખાવા માં ખુબ સારી છે.. એ ઇમ્યૂનિટી વધારવાનો ખુબ સારો સ્ત્રોત છે.. Daxita Shah -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Peas Potato Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter Recipe challenge Parul Patel -
-
મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati)
#GA4#Week19#cookpadindia Kiran Jataniya -
સુવા ની ભાજી મગ ની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#સુવા ની ભાજી#winterસુવા ની ભાજી શિયાળા માં ખૂબ જ સરસ મળે છે અને તે ગરમ છે એટલે શિયાળા વધારે બને છે.તેમાં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણ માં હોય છે.તે કોઈપણ દાળ અને તુવેર ના દાણા સાથે પણ બનાવાય છે. Alpa Pandya -
મેથી,પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)
શિયાળામાં બધી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે..બધાએ આવું લીલોતરી શાક ખાવું જ જોઈએ..આવું શાક સરસ લાગે છે.. Sangita Vyas -
ભરેલા પરવળ નું શાક (Bharela Parval Sabji Recipe In Gujarati)
#MFF#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કોબીજ બટેટા નું શાક (Cabbage Potato Sabji Recipe in Gujarati)
#CB7#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
સુવા ની ભાજી કોથમીર થેપલા (Suva Bhaji Kothmir Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LCM1 #MBR4 Sneha Patel -
પાલક સુવા ભાજી કરી (Spinach Dill Leaves Curry Recipe In Gujarati)
#MBR6#BR#spinachdillleavessabji#spinachcurry#dillleavescurry#cookpadgujarati Mamta Pandya
More Recipes
- પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
- મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
- મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
- લસણિયા સ્વીટ કોર્ન ઢોકળા (Lasaniya Sweet Corn Dhokla Recipe In Gujarati)
- મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16824554
ટિપ્પણીઓ (11)