કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#DRC
#cookpad
#cookpadindia
#cookpadgujarati

#DRC
#cookpad
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#DRC
#cookpad
#cookpadindia
#cookpadgujarati

#DRC
#cookpad
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫-૪૦ મિનિટ
૪ સર્વિંગ
  1. ૧/૨ કપઓટ્સ
  2. ૧/૨ કપરવો
  3. ૧ કપદહીં
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧ટેબલ સ્પુન આદુ-મરચા-લસણ વાટેલા
  6. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા
  7. ચપટીહિંગ
  8. ૨ ટેબલ સ્પૂનતેલ
  9. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  10. ૧ નંગટમેટું ઝીણું સમારેલું
  11. ૨ટેબલ સ્પુન કેપ્સીકમ ઝીણા સમારેલા
  12. ૨કળી લસણ વાટેલું
  13. મીઠું સ્વાદ મુજબ
  14. ૧/૨ ટેબલ સ્પૂનધાણાજીરૂ પાઉડર
  15. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  16. ૧/૨ ટેબલ સ્પૂનપાવભાજી મસાલો
  17. ૧ ટેબલ સ્પૂનલીંબુનો રસ
  18. કોથમીર જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫-૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં ઓટ્સ અને રવો લઇ ૩/૪ કપ દહીં ઉમેરી મિક્સ કરી 20 થી 25 મિનિટ માટે રેસ્ટ આપો

    ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    20 મિનિટ પછી રવો ફૂલવાથી બેટર થોડું થીક થશે. બાકી રહેલું દહીં ઉમેરી મિક્સ કરો. સ્વાદ મુજબ મીઠું, આદુ-મરચા-લસણની પેસ્ટ, હિંગ અને બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરો

    ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી તેમાં બેટર પોર કરી સ્ટીમ કરી નાની નાની ઈડલી બનાવી લો

    ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કડાઈમાં બે ટેબલસ્પૂન તેલ મૂકી ડુંગળી ઉમેરી સાંતળો. ટામેટાં કેપ્સીકમ અને લસણ ઉમેરી સાંતળો. બધા મસાલા ઉમેરી મિક્સ કરો. લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી દો.

    ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બે ટેબલ સ્પૂન પાણી ઉમેરી ધીમી આંચ ઉપર બે ત્રણ મિનિટ માટે કુક કરો. ઈડલી ઉમેરી મિક્સ કરો. બે ત્રણ મિનિટ માટે ધીમી આંચ ઉપર ઈડલીને કડાઈમાં રાખી કુક થવા દો.

    ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઈડલીને સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો

    ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર February 27, 2023 16:25

ટિપ્પણીઓ (13)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 07, 2023 02:29
@cook_25887457 Super Se Uper
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)
  2. લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati)
  3. મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
  4. હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
  1. મેથી મુઠિયા નું બેસન નું શાક (Methi Muthia Besan Shak Recipe In Gujarati)
  2. રવાના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
  3. મિક્સ ભાજીના મુઠીયા (Mix Bhaji Muthia Recipe In Gujarati)
  4. લસણિયા સ્વીટ કોર્ન ઢોકળા (Lasaniya Sweet Corn Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827893
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close