ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati)

ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં ઓટ્સ અને રવો લઇ ૩/૪ કપ દહીં ઉમેરી મિક્સ કરી 20 થી 25 મિનિટ માટે રેસ્ટ આપો
- 2
20 મિનિટ પછી રવો ફૂલવાથી બેટર થોડું થીક થશે. બાકી રહેલું દહીં ઉમેરી મિક્સ કરો. સ્વાદ મુજબ મીઠું, આદુ-મરચા-લસણની પેસ્ટ, હિંગ અને બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરો
- 3
ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી તેમાં બેટર પોર કરી સ્ટીમ કરી નાની નાની ઈડલી બનાવી લો
- 4
કડાઈમાં બે ટેબલસ્પૂન તેલ મૂકી ડુંગળી ઉમેરી સાંતળો. ટામેટાં કેપ્સીકમ અને લસણ ઉમેરી સાંતળો. બધા મસાલા ઉમેરી મિક્સ કરો. લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી દો.
- 5
બે ટેબલ સ્પૂન પાણી ઉમેરી ધીમી આંચ ઉપર બે ત્રણ મિનિટ માટે કુક કરો. ઈડલી ઉમેરી મિક્સ કરો. બે ત્રણ મિનિટ માટે ધીમી આંચ ઉપર ઈડલીને કડાઈમાં રાખી કુક થવા દો.
- 6
ઈડલીને સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad#cookpadgujarati Neeru Thakkar -
ઓટ્સ જુવાર ઢોકળા (Oats Jowar Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
વેજ ઓટ્સ રવા ઢોકળા
#RB5#WEEK5( ઢોકળા ગુજરાતીઓને ખૂબ જ ભાવે છે, આ એક હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા નું ઓપ્શન છે, આ તમે ગમે ત્યારે લંચમાં પણ બનાવીને ખાઈ શકો છો, ઓટ્સમાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ સારું છે.) Rachana Sagala -
-
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆપણે ચીઝ ગાર્લિક બ્રેડ તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. ચીઝ ગાર્લિક મસાલા પાવ ખૂબ જ ટેમ્પટીંગ રેસીપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો Bhavini Kotak -
મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી મસાલા ઓટ્સ. આ રેસિપી ખુબ જ આસાનીથી બની જાય છે. આ બ્રેકફાસ્ટ રેસીપી છે. ઓટ્સ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે મસાલા ઓટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week7 Nayana Pandya -
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
-
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
ઓટ્સ બેસન ઢોકળા (Oats Besan Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
રવા મસાલા ઈડલી (Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Post 1#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....જો આપણે જ ઘરે બહાર જેવા જ મસાલા ઓટ્સ બનાવી શકતા હોઈએ તો પછી બહાર ના પેકેટ ઓટ્સ ને બોલો બાય બાય અને ઘરે જ આસની થી બનાવો બહાર જેવા જ ઓટ્સ. Komal Dattani -
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#cookpad#cookadindia#cookpadgujarati#breakfast Bhavini Kotak -
-
વેજ. રવા ટોસ્ટ (Veg. Rava Toast recipe in Gujarati) (Jain)
#GA4#WEEK23#TOAST#COOKPADINDIA#COOKPADGUJRATI ટોસ્ટ એ દરેક ઉંમરની વ્યક્તિને પસંદ પડે છે અને તે સવાર ના નાસ્તા માં કે પછી. સાંજ ના જમવા માં પણ સર્વ કરી શકાય છે. અહીં વેજિટેબલ્સ અને રવા સાથેના ઓપન ટોસ્ટ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#Fam#Breakfast recipe#weekent recipe#sunday special# kinjal ben ની રેસીપી જોઈ ને મે હેલ્ધી,સ્વાદિષ્ટ, ફ્રેશ ઢોકળા બનાયા છે . Saroj Shah -
-
ઓટ્સ અને રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
@Bina_Samir ની આ Recipe બહુ healthy લાગી એટલે મેં પણ બનાવ્યા અને સાચે જ બહુ સરસ થયા..ઢોકળા ઘણા પ્રકાર ના બનાવી શકાય છે..આ healthy version છે.. Sangita Vyas -
વેજ પનીર ઓટ્સ ચિલ્લા(Veg. Paneer Oats Chilla recipe in Gujarati)(Jain)
#FFC7#WEEK7#OATS#OATS_CHILLA#HEALTHY#BREAKFAST#instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiweek1Recipe 2 Bhavini Kotak -
ઓટ્સ કેક (Oats Cake Recipe In Gujarati)
આ ઓટ્સ ચેક ગ્લુટન ફ્રી અને ખાંડ ફ્રી છે.#GA4#Week7#cookpad#cookpadindia#cookpadgujarati#oatmealcake#oatscake#RolledOatscake#Glutenfree#sugarfree#healthylifestyle#proteincake#tastyandhealthy#culinarydelight#culinaryart Pranami Davda -
મુગલાઈ પરોઠા (Mughlai Paratha Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub (અવધી રેસીપી)Week3Recipe 2#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
પનીર ઓટ્સ ચીલા (Paneer Oats Chila Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#healthy Chila#food lover Amita Soni -
-
સોજી ઓટ્સ ઢોકળા (Sooji Oats Dhokla Recipe In Gujarati)
૩૦ મિનિટ માં બનતો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. #DRC Rinku Patel -
ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો (Vegetable Oats Handvo Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો. હાંડવો એ ગુજરાતની ફેમસ વાનગી છે. હાંડવો અલગ અલગ પ્રકારે બની શકે છે.દુધી નો હાંડવો, મીક્સ દાળનો હાંડવો પણ આજે આપણે આ હાંડવો ઓટ્સ અને વેજીટેબલ ને મિક્સ કરીને બનાવીશું. આ હાંડવો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ એક ડીનર રેસીપી છે. તમે આને ડિનર માં ખાઈ શકો છો. આ ખૂબ જ સરળ રેસિપી છે. તો ચાલો આજે આપણે ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવાની રેસીપી શરૂ કરીએ.#GA4#Week4 Nayana Pandya -
-
More Recipes
- પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
- મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
- મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
- મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
- લસણિયા સ્વીટ કોર્ન ઢોકળા (Lasaniya Sweet Corn Dhokla Recipe In Gujarati)
ટિપ્પણીઓ (13)