કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગોળનો મોહનથાળ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગોળનો મોહનથાળ રેસીપી મુખ્ય ફોટો

ગોળનો મોહનથાળ

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

#HRC

#HRC

વધુ વાંચો

ગોળનો મોહનથાળ

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

#HRC

#HRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ કપચણાનો કરકરો લોટ
  • ૧ કપઘી
  • ૧/૪ કપદૂધ
  • ૧/૨ કપછીણેલો ગોળ
  • ડ્રાય ફ્રુટ ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ લઇ તેમાં લોટ લઈને ૩ મોટી ચમચી દૂધ અને ત્રણ મોટી ચમચી ઘી નાખીને ધાબો દઈ દેવો.અને તેને આંગળા વડે દબાવીને ૩૦ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવું.

    ગોળનો મોહનથાળ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને ઘઉંના ચારણા વડે ચાળી લેવો. તેમાં કણીઓ દેખાવા લાગશે

  3. 3

    હવે ગેસ પર એક વાસણ લઇ તેમાં ઘી નાખીને લોટ પણ નાખી દેવો.૨૦ મિનિટ ધીમા તાપે ચડવવો.અને સતત હલાવતા રહેવું.હવે તેમાં ૩ ચમચી જેટલું દૂધ નાખવું.અને ત્યાર પછી પણ ૫-૭ મિનિટ જેટલું હલાવતા રહીને ચડવવું.થોડો બ્રાઉન જેવો કલર થવા લાગે એટલે તેને ઉતારીને ૫-૭ મિનિટ ઠંડુ પાડવું.

    ગોળનો મોહનથાળ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ગોળ નાખીને બરાબર મિક્ષ કરી દેવો.ત્યારબાદ એક થાળી કે પહોળા વાસણ માં તેના પર ઘી ગ્રીસ કરીને પથરી દેવો.અને બદામ પિસ્તા ની કતરણ નાખીને થોડી દબાવી દેવી જેથી ચોંટી જાય.

    ગોળનો મોહનથાળ રેસીપી સ્ટેપ4ફોટો
    ગોળનો મોહનથાળ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બરાબર ઠંડુ થાય એટલે પીસ પાડીને સર્વ કરો.

    ગોળનો મોહનથાળ રેસીપી સ્ટેપ5ફોટો
    ગોળનો મોહનથાળ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu
પર March 06, 2023 04:23

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોહનથાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોકળા ની સ્પેશિયલ શીંગદાણા ની ચટણી (Dhokla Special Peanut Chutne
  2. તવા બ્રેડ પિઝા
  3. સેવ પૂરી ગ્રીલ સેન્ડવીચ
  4. લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati)
  5. લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
  1. ઢોકળા
  2. ગુજીયા
  3. ભાપા ડોઈ
  4. સફેદ ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16829649
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close