ગુજીયા

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#HRC
હોળી રેસીપી ચેલેન્જ
❤️💜💛🧡💚💙

ગુજીયા

1 કમેન્ટ કરેલ છે

#HRC
હોળી રેસીપી ચેલેન્જ
❤️💜💛🧡💚💙

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
બે લોકો માટે
  1. લોટ બાંધવા માટે-એક બાઉલ મેંદાનો લોટ
  2. 3 ચમચીઘી
  3. જરૂર મુજબ પાણી
  4. સ્ટફિંગ બનાવવા માટે-એક વાટકો બારીક રવો
  5. અડધી ચમચી ઈલાયચી પાવડર
  6. 1 ચમચીડ્રાયફ્રુટ પાવડર
  7. 1 વાટકીદળેલી ખાંડ
  8. તળવા માટે ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ ચાળીને લો. ત્યારબાદ તેમાં ઘી નાખી બરાબર મિક્સ કરી લો પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી પુરી જેવો લોટ બાંધી લો

  2. 2

    ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ મૂકી રવાને ગુલાબી રંગનો શેકી લો પછી તેને થોડીવાર માટે ઠંડુ થવા દો

  3. 3

    ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઈલાયચી પાવડર ડ્રાયફ્રુટ પાવડર નાખી બરાબર મિક્સ કરી લો

  4. 4

    ત્યારબાદ લોટના લુવા પાડી પુરી વણી હાથમાં લઇ બે ચમચી જેટલું સ્ટફિંગ ભરી ગુજિયાનો શેપ આપી દો

  5. 5

    ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ મૂકી ગુજીયા ને મીડીયમ ગેસ ઉપર બંને બાજુથી ગોલ્ડન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો

  6. 6

    તો હવે આપણા ટેસ્ટી હોલી સ્પેશિયલ ગુજીયા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes