રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓટ્સ ને ૪-૫ મિનિટ શેકીને ઠંડા કરી મિક્સર માં ક્રશ કરી લેવા.અને સોજી તથા ઓટ્સ નો ભૂકો ભેગુ કરી ને તેમાં દહીં,લીલા ધાણા,મીઠું,લસણ આદુંની પેસ્ટ નાખીને મિક્સ કરી પાણી વડે બેટર તૈયાર કરી ને ૩૦ મિનિટ માટે ઢાંકીને મૂકી દો.
- 2
હવે તેમાં પાણી ની જરૂર લાગે તો નાખવું અને ઇનો નાખી થોડું ચમચી જેટલું પાણી લઇ હલાવી લો. ઢોકળીયા ની થાળીને તેલ વડે ગ્રીસ કરી ને સોજી વાળું અડધું બેટર પાથરી દો.
- 3
અને ઢોકળીયામાં બાફવા માટે મૂકી દો.૧૦-૧૫ મિનિટ પછી ઉતારી ને તેલ અથવા ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati)
- લસણની ખાટી મીઠી ચટણી (Lasan Khati Mithi Chutney Recipe In Gujarati)
- ગાર્લિક સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla Recipe In Gujarati)
- ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા (Instant Farali Khata Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16833471









ટિપ્પણીઓ (6)