વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ

Jo Lly @cook_27486580
તમે કોઈ પણ આકાર ની બ્રેડ લઈ શકો છો...મે અહી ગોળ બ્રેડ લીધેલ છે....
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ
તમે કોઈ પણ આકાર ની બ્રેડ લઈ શકો છો...મે અહી ગોળ બ્રેડ લીધેલ છે....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર,કેપ્સીકમ,ડુંગળી ને ઝીણા સમારી લેવા અને મકાઈ બાફી તેના દાણા કાઢી લેવા...આમ પાપડ ના નાના ટુકડા કરી લેવા...
- 2
ત્યાર બાદ એક બાઉલ મા બધું મિકસ કરી લેવું...અને મસાલા તેમજ મેયો નાખી નાખવું...
- 3
ત્યાર બાદ બધું મિકસ કરી લેવું...ત્યાર બાદ બ્રેડ ઉપર તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી વેફર નો ભૂકો નાખવો અને ઉપર બીજી બ્રેડ મૂકવી...ત્યાર બાદ બ્રેડ ઉપર અમુક લગાવી ગ્રિલ મશીન માં ગ્રિલ કરવા મૂકી દેવી..૫ મિનિટ પછી ગ્રિલ થઈ જશે..
- 4
આમ બધી સેન્ડવીચ તૈયાર કરી ટોમેટો સોસ સાથે સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16835345












ટિપ્પણીઓ (4)