ગાજર નો હલવો(Gajar no Halavo recipe in Gujarati)

Sonal Karia @Sonal
#HRC
હોલી special ,ઓછી વસ્તુઓ વાપરી અને ઝડપ થી બનાવો ગાજર નો હલવો...
ગાજર નો હલવો(Gajar no Halavo recipe in Gujarati)
#HRC
હોલી special ,ઓછી વસ્તુઓ વાપરી અને ઝડપ થી બનાવો ગાજર નો હલવો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં ગાજર નું ખમણ ઉમેરી થોડીવાર સાંતળો...પછી પ થી ૭ મિનિટ ઢાંકી ને સાંતળો.વચ્ચે હલાવતા રહો....(ઢાંકી ને એટલા માટે કે આપણે આમાં દૂધ ઉમેર્યું નથી તો ગાજર એમાં રહેલા ભેજ થી જ સરસ ચડી જાય)
- 2
એ પછી તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. ઘી છૂટું પડે ત્યાં સુધી. ત્યારબાદ તેમાં સમારેલી બદામ ઉમેરો અને ગેસ બંધ કરો કીસમીસ ઉમેરો.
- 3
રેડી છે મસ્ત મસ્ત ઘી વાળો ગાજર નો હલવો...ગરમ ગરમ પીરસો...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840324









ટિપ્પણીઓ