રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરી હીંગનો વઘાર કરી ધાણી ઉમેરો
- 2
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો
- 3
ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી સ્ટોર કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મસાલા ધાણી (Masala Dhani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#જુવારવસંપંચમીના અહી દ્વારકાધીશ મંદિર માં અને ઘરે ઠાકોર જી ને ધાણી ,દાળિયા ભોગ માં સાથે ધરવામાં આવે છે ..છેક હોળી સુધી ભોગ માં જુવાર ની ધાણી ધરીએ છીએ ..મે આ ધાણી ને વઘારી ને મસ્ત મેથિયા મસાલા વાળી બનાવી છે. Keshma Raichura -
-
જુવાર ની ધાણી
જુવાર ની ધાણી ને ખજુર સાથે ખાવા માં મજા આવે છે...તે માં ચણા, શેંગદાણા સાથે વધારેલ પણ સરસ લાગે છે... Harsha Gohil -
ધાણી (Dhani Recipe In Gujarati)
#cookpad#holi ધાણી/ ફગુવા#HRCજુવાર ની ધાણી એ મહા અને ફાગણ મહિના માં આવતી બે ઋતુ દરમિયાન જમવા માં લેવાય છે એટલે કે હોળી અને ધૂળેટીના દિવસે તો ખાસ જમવા માં આવે છે Darshna Rajpara -
-
-
-
-
જુવારની મસાલા ધાણી (Sorghum Popcorn Recipe In Gujarati)
#HR#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
જુવાર ની મસાલા ધાણી (Jowar Masala Dhani Recipe In Gujarati)
#holi#holispecial#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ધાણી મિક્સર
#હોળી#નાસ્તાહોળાષ્ટક શરૂ થાય એટલે ધાણી ચણા ખજૂર ખાવા ના ચાલુ થઇ જાય. આ ઋતુ મને ડબલ સીઝન હોય એટલે કફ ને લગતી બીમારી ચાલુ થઇ જાય. માટે પહેલાં ના સમય માં જુવાર ને ફોડી તેની ધાણી બનાવવાનું શરુ થયું. ધાણી સાથે ચોખા ની પાપડી આને ચોખાની સેવ પણ તળી ને નાખીયે તો ખુબ સરસ લાગે છે. સાથે દાળિયા અને શીંગ પણ નાખી ને મિક્સર બનાવ્યું છે. હોળી ભૂખ્યા રહે તે લોકો પણ આ મિક્સર ખાઈ શકે છે.. ધુળેટી ના દિવસે ખેલૈયા રમવા aave ત્યારે પણ આને સર્વ કરી શકાય છે.. Daxita Shah -
-
-
-
વઘારેલી ધાણી
#હોળી #ટ્રેડિશનલ અમારે ત્યાં ગુજરાતમાં પ્રથમ દિવસે હોળી માં રાત્રે હોળી પ્રગટાવે ત્યારે ખજૂર ધાણી દાળિયા આ શ્રીફળ પાણી નો કરશો બધો સાથે લઈ જાય છે અને હોળી માતા ની પ્રદક્ષિણા ફરે છે Khyati Ben Trivedi -
-
-
-
ધાણી નો ચેવડો (Dhani Chevdo Recipe In Gujarati)
આ એક બહુજ હેલ્થી નાસ્તો છે જેને ખાસ કરીને હોળી માં બનાવામાં આવે છે. માઈક્રોવેવ માં આ ચેવડો બહુ જ જલ્દી બની જાય છે.#HRમાઈક્રોવેવ માં ધાણી નો ચેવડો Bina Samir Telivala -
લાલ જુવાર ની લસણ થી વઘારેલી ધાણી અને ધાણી ના લાડવા
#India2020#Lostreceipeચિપ્સ, મેગી, પાસ્તા જેવા નાસ્તા ની સામે આવા healthy નાસ્તા ઓ હવે બાળકો ભૂલી ગયા છે. અમે જ્યારે નાના હતા ત્યારે આ લાલ જુવાર ની ધાણી ને લસણ અને પાપડ નાખી વઘારી ને ખવાતી. તેમજ એમાં થી ગોળ અને ઘી નાખી લાડુ બનાવી ને ખવાતા.જેની nutritional વેલ્યુ ઘણી છે.અત્યાર ના સિરિયલસ આગળ આ ગોળ ધાણી ની વેલ્યુ વધારે છે.પણ આજ ની પેઢી આ healthy વસ્તુ ઓ ભૂલતી જાય છે.ચોમાસા માં આ લસણ વાળી ધાણી વઘારાતી હોય છે ત્યારે ખૂબ સરસ સુગંધ આવે છે. હવે તો આ લાલ જુવાર પણ ખૂબ ઓછી મળે છે.એની મીઠાસ સારી હોય છે. હોળી ના સમયે આ જુવાર ની ધાણી બજાર માં જોવા મળે છે.ત્યારે એને લઈ ને સ્ટોર કરી શકો. Kunti Naik -
હોળી સ્પેશ્યિલ જુવાર ની ધાણી (Holi Special Jowar Dhani Recipe In Gujarati)
હોળી ના દિવસે સવાર માં ધાણી ચણા ઘી ભરેલું ખજૂર અને સાંજે હોળી પૂજન બાદ ઓસવેલી સેવ, રોટલી કચુંબર કેરી નું શાક અને દાળભાત મારાં ઘરે હોઈ છે Bina Talati -
મસાલા જુવાર ધાણી (Masala Jowar Popcorn Recipe in Gujarati)
#HR#holispecial#CookpadIndia#cookpadgujarati મસાલા જુવાર ધાણી રેસીપી એ ટાઇમ પાસ કરવા માટેનો પરફેક્ટ નાસ્તો છે જ્યારે તમે ઇચ્છો ત્યારે ખાઈ શકો છો. તે ધાન્યના લોટમાં રહેલું ફાઇબરથી સમૃદ્ધ છે અને સંપૂર્ણ વેગન નાસ્તો છે. આ એક હોળી સ્પેશિયલ રેસીપી છે જે દરેક ઘરમાં લોકપ્રિય છે. તે ખૂબ જ સરળ વાનગી છે, અને જુવારના તમામ ફાયદાઓ સાથે સ્વાદિષ્ટ પણ છે. હોળીની ઉજવણી માટે આ મસાલા જુવાર ધાણી બનાવો અને મજા કરો. તમારા મહેમાનોને ગરમાગરમ મસાલા ચા સાથે મસાલા જુવાર ધાણી સર્વ કરો. Daxa Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840367
ટિપ્પણીઓ