પૂરણપોળી (વેઢમી)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર દાળ ને પાણી નાખી બાફવા મૂકો
- 2
બફાઈ જાય એટલે પાણી નીતારી લેવું અને તેમાં ખાંડ અને સમારેલો ગોળ નાખી હલાવી લઈ ગેસ પર ગરમ કરવા મૂકો
- 3
ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી થવા દો
- 4
લોટ મા પાણી નાખી હલાવી લોટ બાંધી લો
- 5
લોટ માંથી લેવો લઈ વણી લો
- 6
પૂરણ ભરી પાછું વણી ને ઘી માં બંને બાજુ થી શેકી લો
- 7
ગરમા ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16841245
















ટિપ્પણીઓ (2)