પાણી પૂરી

પારૂલ મોઢા
પારૂલ મોઢા @Gujarati
મુમબાસા

#sFc - સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ
પાણી પૂરી ભારત નુ એક લોક પ્રિય સ્ટ્રીટ ફૂડ છે પાણી પૂરી નુ બીજું નામ ગોળ ગપ્પા છે પાણી પૂરી કિસપી પૂરી બટાકા ચણા ડુંગળી સેવ ખજૂર આમલીની ચટણી સાથે ફુદીનો પાણી કરવામાં આવે છે મસાલેદાર ફુદીનો પાણી મા ડુબાડી તેને આનંદ માણવા માં આવે છે ધરે પાણી પૂરી બનાવી સરળતાથી બનાવી શકાય છે નાના મોટા વડીલો પાણી પૂરી બધા ને ભાવે છે પાણી પૂરી બધા ડીનર માં ખાય છે

પાણી પૂરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#sFc - સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ
પાણી પૂરી ભારત નુ એક લોક પ્રિય સ્ટ્રીટ ફૂડ છે પાણી પૂરી નુ બીજું નામ ગોળ ગપ્પા છે પાણી પૂરી કિસપી પૂરી બટાકા ચણા ડુંગળી સેવ ખજૂર આમલીની ચટણી સાથે ફુદીનો પાણી કરવામાં આવે છે મસાલેદાર ફુદીનો પાણી મા ડુબાડી તેને આનંદ માણવા માં આવે છે ધરે પાણી પૂરી બનાવી સરળતાથી બનાવી શકાય છે નાના મોટા વડીલો પાણી પૂરી બધા ને ભાવે છે પાણી પૂરી બધા ડીનર માં ખાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
બધા માટે
  1. રવો
  2. ર ટી સ્પૂન મેં દો
  3. રપ૦ગ્રામ આંબલી ચટણી પેસ્ટ
  4. લીંબુ ૧/૨
  5. ૧ ટી સ્પૂનતેલ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. નવશેકુ ગરમ પાણી
  8. ફુદીનો ર ઝુડી
  9. 4 નગલીલા મરચા
  10. ૧લીલા ધાણા ઝુડી
  11. ધાણા જીરું ચપટી એક
  12. સંચળ
  13. ખાંડ સ્વાદ અનુસાર
  14. 4 નગબાફેલા બટાકા
  15. મોટો વાટકોકાળા ચણા
  16. ચાટ મસાલો
  17. ૪ કપપાણી
  18. ર નંગ ડુંગળી
  19. ૧ નંગઆદું
  20. જલજીરા

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ રવો અને મેંદો લોટ ને મિક્સ કરીને તેલ અને મીઠું નાખી હાથેથી મિક્સ કરો એમાં ચમચી ની મદદ વડે પાણી રેડતા જવુ લોટ બાંધવો ઢીલો ના થાય અને તેનુ ધ્યાન રાખવુ લોટ બાંધી 1/2 કલાક માટે કોટન કપડાં થી ઢાંકી દો

  2. 2

    1/2 કલાક પછી એક લોટ નો લુવો લ ઈ મોટી રોટલી વણો બહું પતલી પણ્ નય હવે પાણી પૂરી સાઇસ ઢાકણા વડે પૂરી કાપી લો અને એમની લોટ ઢાંકી રાખો હવે પૂરી ફરીથી આગળ અને પાછળ ફેરવી પૂરી વેલણથી પૂરી વણવી ગરમ તેલમાં તળી લો

  3. 3

    આ એકદમ ક્રિસ્પી પૂરી બંને છે

  4. 4

    બટાકા બાફેલા ડુંગળી ચણા પાણી પૂરી ફુદીનો પાણી આંબલી ચટણી સાથે બનાવીશકાય છે

  5. 5

    આ પૂરી રેગ્યુલર પાણી પૂરી અને આંબલી ચટણી અને ચણા બટાકા મસાલો ઝીણી સમારેલી ડુંગળી અને પાણી પૂરી ના મસાલા જોડે સવ કરો તમે પાણી અને મસાલા ને પોતાની પસંદગી ચેન્જ કરી શકો છો

  6. 6

    તો તૈયાર છે ચાલો પાણી પૂરી ખાવા માટે બધા ને મનગમતી વસ્તુ ખુબ જ ટેસ્ટી લાગે છે અને સેવ થી ગાર્નિશ કરીયુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
પારૂલ મોઢા
પર
મુમબાસા
my favorite dish is kathiyavdi
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes