કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ પકવાન
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ પકવાન રેસીપી મુખ્ય ફોટો

દાલ પકવાન

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#SFC
દાલ પકવાન એ સિંધીઓ નો ટ્રેડિશનલ નાસ્તો છે.ઘર માં સારો પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે દાલ પકવાન બનાવવા માં આવે છે.હવે તો દાલ પકવાન સ્ટ્રીટ ફુડ તરીકે પણ પ્રચલિત છે.

#SFC
દાલ પકવાન એ સિંધીઓ નો ટ્રેડિશનલ નાસ્તો છે.ઘર માં સારો પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે દાલ પકવાન બનાવવા માં આવે છે.હવે તો દાલ પકવાન સ્ટ્રીટ ફુડ તરીકે પણ પ્રચલિત છે.

વધુ વાંચો

દાલ પકવાન

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#SFC
દાલ પકવાન એ સિંધીઓ નો ટ્રેડિશનલ નાસ્તો છે.ઘર માં સારો પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે દાલ પકવાન બનાવવા માં આવે છે.હવે તો દાલ પકવાન સ્ટ્રીટ ફુડ તરીકે પણ પ્રચલિત છે.

#SFC
દાલ પકવાન એ સિંધીઓ નો ટ્રેડિશનલ નાસ્તો છે.ઘર માં સારો પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે દાલ પકવાન બનાવવા માં આવે છે.હવે તો દાલ પકવાન સ્ટ્રીટ ફુડ તરીકે પણ પ્રચલિત છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ➡️ પકવાન બનાવવા માટે:-
  2. 1 કપમેંદો
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીઅજમો
  5. તેલ મોણ માટે
  6. પાણી જરૂર મુજબ
  7. તેલ પકવાન તળવા માટે
  8. ➡️ દાલ બનાવવા માટે:-
  9. 2 કપચણા ની દાળ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2 ચમચીહળદર
  12. 2 નંગલીલા મરચા
  13. 5-6મીઠા લીમડા ના પાન
  14. પાણી જરૂર મુજબ
  15. 1 ચમચીલાલ મરચું
  16. કોથમીર ગાર્નિશ માટે
  17. ડુંગળી, તળેલા લીલા મરચા,આંબલી ની ચટણી,ગ્રીન ચટણી સાથે સર્વ કરવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદા ને ચાળી લેવો.એક બાઉલ માં મેંદો લઈ તેમાં મીઠું, અજમો, મોંણ નાખી મિક્સ કરી પાણી નાખી લોટ બાંધવો.

    દાલ પકવાન રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ પકવાન રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ માંથી લુવા કરી પકવાન વણી પેપર પર છુટા મુકવા.પકવાન પર કાપા પાડી લેવા જેથી પકવાન તળતી વખતે ફુલે નહી.

    દાલ પકવાન રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ પકવાન રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ પકવાન રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈ માં તેલ ગરમ કરી બધા પકવાન ધીમા તાપે આછા ગુલાબી રંગ ના તળવા.પકવાન 5-6 દિવસ સારા રહે છે.

    દાલ પકવાન રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દાળ ને 1/2 કલાક પલાળવી. પછી બે થી ત્રણ પાણી થી ધોઈ કુકર માં દાળ લઈ તેમાં મીઠું, હળદર, લીલા મરચા, લીમડા ના પાન, પાણી નાખી દાળ ને બાફી લેવી.

    દાલ પકવાન રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ પકવાન રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ પકવાન રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દાળ ને બાઉલ માં લઈ લાલ મરચું છાંટી ને કોથમીર થી ગાર્નિશ કરવી.તૈયાર છે દાલ પકવાન.દાલ પકવાન ને સમારેલી ડુંગળી, તળેલા મરચા, આંબલી ની ચટણી, ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે.

    દાલ પકવાન રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર March 10, 2023 14:55

ટિપ્પણીઓ (15)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 28, 2023 06:38
@cook_25851059 That's fantastic 👌👌👌😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati
  2. ગાજર મરચા નું અથાણું
  3. મિલેટ ઇડલી
  4. ચીઝ પનીર
  5. ઈડલી
  1. ચટપટ નાસ્તો
  2. મસાલા કોર્ન
  3. ગાજર મરચા નું અથાણું
  4. મીની પોપકોન (જુવાર ની ધાણી)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16845036
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close