રાંધવાની સૂચનાઓ
- 1
પીળી મગ ની દાળ ધોઈને ૨ કલાક પલાળી દો પછી તેમાં મીઠું હિંગ હળદર નાખી કૂકર મા ૩ સીટી મા બાફી લો. ભલે ગળી જાય.
- 2
ગરમ દાળ બાઉલ મા લો. તેમા ઉપર ગરમ મસાલો ચાટ મસાલો શેકેલા જીરાનો પાઉડર નાખી તેની ઉપર ગ્રીન મરચાં કાંદા ટામેટાં મગ ની દાળ લીંબુ નો રસ કોથમીર નાખી સર્વ કરો.
- 3
પરોઠા પાપડી કે કુલચા સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
કાંદા ટામેટા નું રાયતુ (Kanda Tameta Raita Recipe In Gujarati)
#ChooseToCook ભારત માં સૌથી વધુ લોકપ્રિય રાઇતું. એમાં એક કાંદા ટામેટા નું રાઇતું, જેમાં દહીં, કાંદા - ટામેટા અને મસાલા મુખ્ય સામગ્રી છે. થાળી માં સાઇડ ડીશ માં આ રાઇતું સર્વ કર્યું હોય ત્યારે બધા ખુશ થઈ જાય. Dipika Bhalla -
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 Post 3 કોથીંબીર વડી મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસીપી છે. આ કુરકુરી, મસાલેદાર વડી ને ચ્હા સાથે નાસ્તા માં અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરવામાં આવે છે.બનાવવાની રીત દરેક જગ્યાએ જુદી જુદી હોય છે, ઘણા લોકો બેસન થી આ ડીશ બનાવે છે. મેં ચણાની દાળ અને મગની દાળ પલાળી, વાટીને બનાવી છે. લીલી ચટણી અથવા ખાટી મીઠી ચટણી સાથે પીરસવા માં આવે છે. Dipika Bhalla -
-
-
-
-
-
-
પ્રોટીન દાળ સુપ(dal soup recipe in gujarati)
#સુપરશેફ4આ સુપ માથી ખુબ પ્રોટીન મળે છે. હેલ્ધી છે.મારા દીકરા માટે ડાયેટ માં આ સુપ બનાવું છું. ખુબ જ ટેસ્ટી લાગે છે. Ila Naik -
મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
#LOઆગળ ના દિવસ ની વધેલી ઈડલી નો આટલો સરસ ઉપયોગ કરી ને આપ પણ બનાવો મસાલા ઈડલી બપોરે લાગતી નાની ભૂખ માટે નું આ સારું option chhe Jigisha Modi -
ફણગાવેલું કઠોળ (sprouts Kathol Recipe in Gujarati)
#GA4#week11કઠોળમાં પ્રોટીન ઘણું સારી માત્રામાં હોય છે તેને પાણીમાં પલાળીને ફણગાવવાથી ઘણું જ હેલ્ધી બની જાય છે તેલ વગર સલાડ તરીકે બનાવીને રોજ એક વાટકો ખાવાથી ઘણો ફાયદો થાય છે. Sushma Shah -
હેલ્થી ચીઝ સ્પ્રાઉટ સલાડ (Healthy Cheese Sprout Salad Recipe In Gujarati)
#GA4#Week5હેલ્થી અને ટેસ્ટી બધાને ભાવતું પાલક સ્પ્રાઉટ સલાડ Bhavna C. Desai -
-
-
-
-
-
સ્ટફ્ડ મગ દાળ પરાઠા(Stuffed Moong Dal Paratha Recipe in Gujarati
ખાવાના બધાને ગમે એવા પરાઠા. એમ તો પરાઠા નોર્થ ઇન્ડિયા ની આઇટમ છે ભરપૂર બટર અથવા માખણ લગાવીને ખાવામાં આવે છે. આ એક પરાઠા નું હેલ્ધી વર્ઝન કહી શકાય.#રોટીસ Shreya Desai -
-
-
-
-
પ્રોટીન દાળ સુપ (Protin Dal Soup Recipe In Gujarati)
#AM1આ સુપ માંથી ખુબ પ્રોટીન મળે છે અને ખૂબ હેલ્ધી છે ને ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16845070
ટિપ્પણીઓ