કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ ચીલી મીની કુલ્ચા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ ચીલી મીની કુલ્ચા રેસીપી મુખ્ય ફોટો

ચીઝ ચીલી મીની કુલ્ચા

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#SFC
- સ્ટ્રીટ ફૂડ સૌને પસંદ હોય છે.. હવે તો અલગ અલગ પ્રકાર ની વાનગીઓ સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે. અહીં દિલ્લી માં મળતા પ્રખ્યાત કુલચા બનાવેલ છે.. ટેસ્ટ માં સ્વાદિષ્ટ એવા કુલચા એક વાર ટ્રાય કરવા જેવા છે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
2 લોકો
  • 2મોટા વાટકા મેંદો
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચીબેકિંગ પાઉડર
  • જરૂર મુજબ પાણી
  • 2 ચમચીતેલ
  • જરૂર મુજબ અમૂલ બટર
  • 1 કપદહીં
  • સ્ટફિંગ માટે:
  • 2ક્યૂબ ચીઝ
  • 8-10કળી લસણ
  • થોડાકોથમીર
  • 3 નંગલીલાં મરચાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટમાં સામગ્રી ઉમેરી મુલાયમ લોટ બાંધી લેવો અને 30 મિનિટ માટે ઢાંકી રાખી દેવો.

    ચીઝ ચીલી મીની કુલ્ચા રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ ચીલી મીની કુલ્ચા રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ ચીલી મીની કુલ્ચા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લસણ, મરચા ઝીણા સમારી લેવા. ચીઝ ને ખમણી લઈ તેમાં લસણ, મરચા અને મરી ઉમેરી સ્ટફિંગ તૈયાર કરવું. લોટ નો લુઓ લઈ તેને હાથ વડે ફેલાવી તેમાં સ્ટફિંગ ભરી તેને પેક કરી વણી લેવું. તવા ને ગરમ કરી ‌‌કુલચા ને પાછળ બાજુ પાણી લગાવી તવા પર બંને બાજુ થી પકવી લેવા. ચટણી કે અથાણાં સાથે સર્વ કરવા.

    ચીઝ ચીલી મીની કુલ્ચા રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ચીલી મીની કુલ્ચા રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ચીલી મીની કુલ્ચા રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર March 13, 2023 06:10
JAMNAGAR

ટિપ્પણીઓ (2)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
March 13, 2023 11:56
fabulous😋✨
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ મરચાં કુલચા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ સેવ ઉસળ
  3. વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati)
  4. પાપડી ચાટ પૂરી
  5. ભાજી કોન
  1. તરબૂચ નું સલાડ
  2. મિક્સ દાળ રાગડા પેટીસ
  3. સરગવા ની કઢી
  4. ચણા રીંગણા નું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16848793
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close