સમોસા ચાટ

#SFC
#Trending Recipe
#samosa
#chaat
#cookpadgujarati
#cookpadindia
સમોસા ચાટ એ એક ટ્રેન્ડિંગ રેસિપી છે તેને અલગ સલગ રીતે બનાવાય છે જેમ કે ચણા ના રગડા સાથે,વટાણા ના રગડા સાથે,દહીં સાથે અને ખાલી બધી ચટણીઓ સાથે તો મેં આજે બધી ચટણી અને નાયલોન ની સેવ સાથે બનાવી જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ તો આહહહા..... હું જ્યારે પણ સમોસા બનાવું ત્યારે થોડા કાચા પાકા તળી ઠંડા પડે પછી તેને એર ટાઈટ ડબ્બા માં મૂકી ડીપ ફ્રીઝ કરું છું જે ૧૫ દિવસ તો સારા રહે જ છે અને ફરી જ્યારે ઉપયોગ માં લેવા હોય તો થોડીવાર પહેલા બહાર કાઢી ગરમ તેલ માં તળી ઉપયોગ કરી શકાય તો મેં આજે તેનો જ ઉપયોગ કરી ચાટ બનાવી.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચા પાકા સમોસા ને ગરમ તેલ માં તળી લેવા.
- 2
હવે સરવિંગ ડીશ માં તળેલા સમોસા ના ટુકડા કરી ઉપર લીલી ચટણી,લસણ ની ચટણી,ખજૂર આંબલી ની ચટણી રેડી ઉપર સમારેલી ડુંગળી,નાયલોન ની સેવ,ચાટ મસાલો ભભરાવી ઉપર સમારેલા લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરવી.
- 3
- 4
તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને yummy સમોસા ચાટ જે નાના મોટા સૌ ને ભાવે છે.
- 5
- 6
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)