રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં પાણી ગરમ કરવા મૂકો તેમાં તેલ,હળદર,મરચુ,ધાણા જીરું,જીરું, ચપટી હીંગ નાખી પાણી ઉકાળો ઉકળે એટલે તેમાં ચણા નો લોટ નાખો.
- 2
હવે લોટ ને વેલણ થી હલાવી લ્યો.બે મિનિટ પછી તેને થાળી માં પાથરી લ્યો.ઠંડુ થાય એટલે કાપી લ્યો.
- 3
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ અને હળદર મીઠો લીમડો નાખી બટાકા વધારો.
- 4
હવે તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું નાખી હલાવી લ્યો હવે તેમાં ઢોકળી નાખી તેમાં છાસ નાખો.
- 5
- 6
અને ત્રણ ચાર મિનિટ ઉકાઓ પછી તેમાં લીલા ધાણા નાખી હલાવી ગેસ બંધ કરી દયો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઢોકળી બટાકા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#cookpad#Cookpadindiaબટાકા નું શાક નાના મોટા બધાનું ફેવરિટ Jigna Patel -
-
-
-
કેળા બટાકા નું શાક (Kela Potato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
ડુંગળી બટાકા નું શાક ડિનર રેસિપી
#cookpadgujarati #cookpadindia #dinnerrecipe #sabji #onionpotatosabji #onion #potato #WLD Bela Doshi -
-
-
-
-
-
-
-
-
કાઠયાવાડી ઢોકળી નું શાક
રસોઈ એટલે ખાલી જમવાનું જ નહિ પરંતુ સફાઇ ગુણવત્તા સ્વાદ મારા મધર કહેતા ઓછા વાસણ નો ઉપયોગ કરીને રસોઈ બનાવો તો આજે એક જ લોયા નો ઉપયોગ કરી એમની રીતે આજે મેં આ શાક બનાવવા નો પ્રયાસ કર્યો છે#૨૦૧૯ Dipal Parmar -
-
વઘારેલો દહી વાળો ભાત (Curd rice with tadka recipe in Gujarati) (Jain)
#leftover#rice#Curd#fatafat#CookpadIndia#COOKPADGUJRATI ભાત વધ્યા હોય ત્યારે ફટાફટ તેમાં થી કંઇક બનાવવું હોય તો આ એક સારું ઓપ્શન છે. સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
-
-
મસાલા પૂરી અને બટાકા નું શાક (Masala Poori Bataka Shak Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
ભીંડા કઢી(bhinda kadhi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૩#monsoonઅત્યારે વરસાદ માં ભીંડા ખુબ જ મળતા હોય છે અને આજ મે પણ ભીંડા ની કઢી કરી જ લીધી. Rachana Chandarana Javani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16838277
ટિપ્પણીઓ