કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુચિઝ ફ્રેન્કી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુચિઝ ફ્રેન્કી રેસીપી મુખ્ય ફોટો

આલુચિઝ ફ્રેન્કી

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt

આલુચિઝ ફ્રેન્કી

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ નંગબાફેલા બટાકા
  • ૧ નંગચીઝ કયુબ
  • ૨ ચમચીકેપ્સીકમ
  • ૨ ચમચીટમેટાની સ્લાઈસ
  • ૨ ચમચીડુંગળી ની લાંબી સ્લાઈસ
  • ૧ ચમચીચીલી ફ્લેક્સ ૧ ચમચી ચાટ મસાલો
  • ટોમેટો સોસ, મેયોનીઝ
  • ૧ વાટકીમેંદો
  • તેલ મીઠું રોજીંદા મસાલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેપ્સીકમ ટામેટાં ડુંગળી, કોબી બધાની લાંબી સ્લાઈસ કરો.

    આલુચિઝ ફ્રેન્કી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં બાફેલાં બટાકા ને મસળી તેમાં ચીઝ ખમણો. તેમાં ચીલી ફ્લેક્સ મીઠું નાખી હલાવો. હવે તેનાં લાંબા રોલ બનાવી તવી પર તેલ મૂકી શેકી લો.

    આલુચિઝ ફ્રેન્કી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક તાસકમાં મેંદો લો તેમાં મોણ મીઠું નાખી પાણી થી નરમ કણક બાંધો.

  4. 4

    હવે તેમાં થી પાતળી રોટલી વણી તવી પર કાચી પાકી શેકી લો.

  5. 5

    હવે આ રોટલી પર ટોમેટો સોસ લગાવો.

    આલુચિઝ ફ્રેન્કી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તૈયાર કરેલ બટેટાની રોલ મૂકી તેનાં પર કેપ્સીકમ ડુંગળી ટામેટાં અને કોબીની સ્લાઈસ રાખો. તેનાં પર ચાટ મસાલો નાખો. હવે રોલ વાળી તવી પર તેલ મૂકી શેકી લો.

    આલુચિઝ ફ્રેન્કી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ફ્રેન્કી પર મેયોનીઝ રાખી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
પર March 31, 2023 14:58

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 31, 2023 18:13
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ટામેટા ની સ્વીટ ચટણી
  2. વેજ હાંડવો
  3. પનીર (home made / ઘરનું બનાવેલું પનીર)
  4. સામાના ઢોકળા
  5. ભરવા ના મસાલા નું શાક
  1. સોફ્ટ સોફ્ટ પનીર HOMEMADE SOFT PANEER
  2. સાબુદાણા મોરૈયા ના ફરાળી ઢોકળા
  3. કડવા લીમડા નો જ્યુસ
  4. મીઠો મધુરો ડેલિશ્યસ ગાજરનો દૂધપાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16875960
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close