કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી મુખ્ય ફોટો

સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

કુણી સરગવા ની શીંગ નુ શાક તો આપણે બનાવતાં જ હોઈએ છીએ પણ પાકી અને જાડી શીંગ નો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ મે આજે જાડી શીંગ નો ઉપયોગ કરી તેના મોટા બી નુ શાક રૂટીન મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે બહુ ટેસ્ટી બન્યુ છે બી નો ક્રનચ ખાવા મા સારો લાગે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 5પાકી શીંગ પમાણ મા જાડી લેવી
  2. બાફવા માટે
  3. પા નાની ચમચી મીઠું
  4. 2 ગ્લાસપાણી
  5. પ્યુરી માટે
  6. 1મોટુ ટમેટું
  7. 1લીલુ મરચુ
  8. આદું ના નાના પીસ ચાર
  9. વધાર માટે
  10. 3 ચમચીતેલ
  11. પા નાની ચમચી રાઈ
  12. 2 ચપટીહિંગ
  13. મસાલા માટે
  14. 1/4 ચમચી હળદર
  15. 1/4 ચમચી લાલ મરચુ
  16. 1/4 ચમચી ધાણાજીરું
  17. 1 ચપટીગરમ મસાલો
  18. સ્વાદ પ્રમાણેમીઠું
  19. થોડી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીંગ ને ધોઈ લો તેના ટુકડા કરી લો ટુકડા કરતી વખતે ઘ્યાન રાખવુ કે શીંગ ની વચ્ચે ખાડા વાળો ભાગ હોય ત્યાંથી કાપવી બી વાળો ભાગ ઉપસેલો હોય ત્યાંથી નહી નહિતર શીંગ ફોલતી વખતે બી આખો નહી નીકળે આપણે આ શાક બી નુ બનાવવા નુ છે માટે બી આખા નીકળે તેનુ ઘ્યાન રાખવુ

    સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કુકર મા પાણી અને મીઠું ઉમેરી ત્રણ થી ચાર સીટી વગાડી ઠંડુ પડે એટલે શીંગ ને નિતારી તેના બી છુટા પાડી એક પ્લેટ મા કાઢી લો

    સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિકસી મા ટામેટાં મરચા આદુ ની પ્યુરી કરી લો

    સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કડાઈ મા તેલ ગરમ કરી રાઇ હિંગ નો વધાર કરી તેમાં પ્યુરી ઉમેરી તેલ છુટે ત્યા સુધી સાંતળો હવે તેમા બધા મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરી તેમા બાફેલા શીંગ ના બી ઉમેરી સારી રીતે મિક્સ કરી તેમાં કોથમીર નાખી તેને સારી રીતે મિક્સ કરી લો

    સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી સ્ટેપ5ફોટો
    સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી સ્ટેપ5ફોટો
    સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો ત્યારે સરગવા ની શીંગ ના બી નુ શાક

    સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી સ્ટેપ6ફોટો
    સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી સ્ટેપ6ફોટો
    સરગવા ની પાકી શીંગ ના બી નુ શાક રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર April 06, 2023 07:00

ટિપ્પણીઓ (8)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
May 18, 2023 07:07
Wah aa to ekdum new che
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેટીસ (farali potato fry recipe in Gujarati)
  2. ભેળ પૂરી
  3. સાબુદાણા ની ખીચડી
  4. પાપડ ચૂરો
  5. જુવારના લોટની તડકા ઈડલી
  1. ઘી ના કીટ્ટુ ના થેપલા
  2. સાબુદાણા ની ખીચડી
  3. પાપડ ચૂરો
  4. બીટ ટામેટાં નો સૂપ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16884113
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close