કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભીંડા મસાલા સબ્જી (Spicy Okra recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભીંડા મસાલા સબ્જી (Spicy Okra recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભીંડા મસાલા સબ્જી (Spicy Okra recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#SSM
આમ તો બધી જ ઋતુ માં બધા શાકભાજી મળતા હોય છે પરંતુ સમર સીઝનમાં તો ભીંડાનું શાક સૌ પસંદ કરે છે...બાળકો અને વડીલોના પ્રિય એવા ભીંડા નું શાક આ રીતે બનાવવામાં આવે તો ફટાફટ અને સ્વાદિષ્ટ બને છે...ચાલો બનાવીએ..મસાલા ભીંડા ઝટપટ....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 500 ગ્રામભીંડા
  2. 4 ટેબલ સ્પૂનશેકેલ ચણા નો લોટ
  3. 2 ચમચીશીંગ - દાળિયા નો ભૂકો
  4. 1/2 કપતેલ તળવા માટે
  5. 1/2 ચમચીહિંગ
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 2 ચમચીધાણાજીરૂ
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 2 ચમચીતલ
  11. 1/2 ચમચીલીંબુનો રસ
  12. જરૂર મુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડાને બરાબર બે ત્રણ પાણી થી ધોઈને કપડાં પર કોરા કરી લો.ત્યાર પછી તેના ડીંટા કાપી ઊભી ચીરમાં સમારી લો. એક કડાઈમાં તેલ મૂકી હીંગ હળદર ઉમેરી તળી લો
    એક પેનમાં શેકેલ ચણા નો લોટ, શીંગ દાળિયા નો ભૂકો, મસાલા વિગેરે મિક્સ કરી લો તેમાં તળેલા ભીંડા ઉમેરી બધું મિક્સ કરી લો.

    ભીંડા મસાલા સબ્જી (Spicy Okra recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભીંડા મસાલા સબ્જી (Spicy Okra recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભીંડા મસાલા સબ્જી (Spicy Okra recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણી ઝટપટ ભીંડા મસાલા સબ્જી તૈયાર છે...રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.

    ભીંડા મસાલા સબ્જી (Spicy Okra recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર April 18, 2023 04:19
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sonal Karia
Sonal Karia @Sonal
April 19, 2023 12:23
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખારી ભાત
  2. આલુ પૌવા ટીકી
  3. ડ્રાયફ્રુટ શેક
  4. ગુવારનું શાક
  5. ટીંડોળા નું ભરેલું શાક(Bharela Tindora nu Shak recipe in Gujarati)
  1. ગોળ પાપડી
  2. કાચી કેરીનું ક્રંચી સલાડ
  3. દુધી ચણા ની દાળ
  4. ભરેલા ગુંદા શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16900696
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close