સત્તુ ના લોટ ના લાડુ

Falguni Shah @FalguniShah_40
આ લાડુ મેં લાલા માટે બનાવ્યા હતા.🌹❤️🌹
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે.
સત્તુ ના લોટ ના લાડુ
આ લાડુ મેં લાલા માટે બનાવ્યા હતા.🌹❤️🌹
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ મૂકી સતુ નો લોટ નાખી ધીમા ગેસ ઉપર ગુલાબી રંગનું થાય ત્યાં સુધી શેકી લો અને એક પ્લેટમાં કાઢી લો
- 2
ત્યારબાદ કડાઈમાં બારીક સમારેલો ગોળ ઉમેરી મેલ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરી દો અને નીચે ઉતારી શેકેલો સતુ નો લોટ અને ઈલાયચી પાવડર નાખી બરાબર મિક્સ કરી લો
- 3
ત્યારબાદ તેના ગોળ ગોળ લાડુ વાળી લો તો હવે આપણા હેલ્ધી ટેસ્ટી શબ્દોના લોકના લાડુ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી ૪૫ થી સજાવટ કરી લાલાને ભોગ લગાવી લો.
- 4
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16937010














ટિપ્પણીઓ