ફણગાવેલા રાગી નું સલાડ (Sprouted Ragi Salad Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
ફણગાવેલા રાગી નું સલાડ (Sprouted Ragi Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાગી સાફ કરી ધોઈને ૭ થી ૮ કલાક માટે પાણીમાં પલાળીને રાખો.
- 2
ત્યારબાદ તેનું પાણી નિતારી લો. એક કોટનનાં કપડામાં બાંધી ગરમ જગ્યાએ ૨૪ કલાક માટે મૂકી રાખો.
- 3
ફણગાવેલા રાગીને ૨ કપ ગરમ પાણીમાં ૧૦ મિનિટ માટે ઉકાળીને તેનું પાણી નિતારી લો.
- 4
બધા શાકભાજી ધોઈને ઝીણા સમારી લો.
- 5
એક બાઉલમાં રાગી, સમારેલા શાકભાજી, લીંબુનો રસ, મીઠું, લાલમરચુ, મરી પાઉડર અને ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરી લો.
- 6
તો ફણગાવેલા રાગી નું સલાડ પીરસવા માટે તૈયાર છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16939772





















ટિપ્પણીઓ (5)