બીટ રુટ - રાગી ક્રેકરસ્

#ML
#સમરમિલેટસ્રેસીપી
#બીટરૂટ-રાગીક્રેકરસ્રેસીપી
#રાગીરેસીપી
#બીટરેસીપી
#નાસ્તારેસીપી
બીટ રુટ - રાગી ક્રેકરસ્
#ML
#સમરમિલેટસ્રેસીપી
#બીટરૂટ-રાગીક્રેકરસ્રેસીપી
#રાગીરેસીપી
#બીટરેસીપી
#નાસ્તારેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાઉલમાં ઘઉં નો લોટ ચાળી ને લો તેમાં રાગી નો લોટ, અળસી ના બીજ, સફેદ તલ, ચીયાં બીજ, લાલ મરચું, હળદર, મીઠું, મરી પાવડર ઉમેરો ને સરસ મિક્ષ કરી લો.
- 2
બીટ રુટ ને ધોઈ,છોલી કટકાં કરી લો અને મિક્ષચર જાર માં કાઢી ને પીસી લો,તેમાં મલાઈ ઉમેરી ને ફરી પીસી લો.
- 3
હવે,પીસેલા બીટ અને મલાઈ અને લોટ માં નવશેકુ ગરમ ઘી ઉમેરી ને સરસ કઠણ કણક બાંધી લો(જરુરીયાત પડે પાણી લો),૧૫ મિનિટ માટે રાખી લો. પછી તેલ વાળો હાથ કરી ને લોટ ને સરસ મસળી લો ને એકસરખા લૂવા કરી લો.
- 4
એક લૂવા ને રાગી નો લોટ આંદણી પર ભભરાવીને વણી લો.
- 5
ચપ્પા ની મદદથી હળવેકથી મનગમતા આકાર માં કાપી લો (મેં લાંબા ત્રિકોણાકાર કાપ્યાં છે.)
- 6
કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં બધાં જ કાપા ને થોડા થોડાક ઉમેરી ને સરસ તળી લો અને પ્લેટ માં પેપર રાખી તેના પર કાઢી લો અને આ જ રીતે બધાં જ તળી લો.પછી ૨ મિનિટ પછી ચાટ મસાલો તેનાં પર ભભરાવીને ભેળવી લો.
તૈયાર કરેલ ક્રેકરસ્ ને ચીલી સૉસ અને કેચપ ને મિક્ષ કરી તેની સાથે સર્વે કર્યા છે. - 7
તૈયાર ક્રેકરસ્ ને એરટાઈટ બરણી માં ભરી લો ને જયારે ઈચ્છા થાય ત્યારે મોજ થી આરોગો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાગી બીટ પરાઠા (Ragi Beetroot Paratha Recipe In Gujarati)
#WPR#Paratharecipe#RagiBeetrootParathaRecipe#MBR6#WEEK6 Krishna Dholakia -
-
-
રાગી અને બાજરી ની રોટલી (Raagi Bajri Rotli Recipe In Gujarati)
#NRC#roti & nan recipe challenge#રોટલી & નાન રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
ફણગાવેલા રાગી નું સલાડ (Sprouted Ragi Salad Recipe In Gujarati)
#ML#ragisalad#sproutedragisalad#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
રાગી બીટ પરાઠા (Ragi beetroot paratha)
રાગી ના લોટ માં ખૂબ જ વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન વેલ્યુ છે તેમજ બીટમાં ખૂબ જ વધારે માત્રામાં આયર્ન હોય છે રાગી નો લોટ ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ સારો છે અને જે લોકો gluten free ખાતા હોય એના માટે આ રેસિપી ખૂબ જ સારી છે તેથી આજે હું આ રેસિપી શેર કરું છું.#માઇઇબુક# સુપરશેફ2# રાગી નો લોટ Devika Panwala -
-
રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati)
#ML રાગી એક પૌષ્ટિક અનાજ છે.આ ક્રિસ્પી નરમ રોટી માં ગાજર,લીલી ડુંગળી,બીટરુટ અને બીજા મસાલા ઉમેરી ને બનાવી છે. Bina Mithani -
રાગી ના લાડું (ragi na ladoo recipe in gujarati)
રાગી/નાગેલી ના લાડુ😋😍🥳/-રાગી કેલ્શિયમ થી ભરપૂર છે.../-ડાયાબિટીસ માં પણ ફાયદાકારક છે/-સ્કિન ને હેલ્થી બનાવવામાં ઉપયોગી/-વિટામિન ડી થી ભરપૂર/-ફાઇબર્સ નું ઊંચું પ્રમાણ જે ડાઈટ સ્પેશિયલ છે...🥳😍😋 Gayatri joshi -
મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા
#BR#લીલી ભાજી ની રેસીપી#નવેમ્બર#મૂળા રેસીપી#મૂળા અને મૂળા ભાજી ના પાન ના મુઠીયા#MBR5# Week 5#My recipe book Krishna Dholakia -
ઈન્સટન્ટ રાગી ઢોકળા
#ઢોકળાં રેસીપી ચેલેન્જ#DRC રાગી ઢોકળાં ડાયાબીટીસ થયેલ વ્યક્તિ માટે નાસ્તા માં પીરસી શકો છો...આ એક ભારતીય healthy high protein breakfast\Diabetic Breakfast k Snack recipe તરીકે ગણી શકાય. Krishna Dholakia -
કચ્છી મેઘ લાડુ (Kutchi Megh Ladoo Recipe In Gujarati)
#KRC આભાર કૂકપેડ, કચ્છી મેઘ લાડુ પહેલી વાર બનાવી ને ગુરુ પૂર્ણિમા ની પ્રસાદી ધરાવી....બધાં ને ખૂબ જ પસંદ પડયાં. Krishna Dholakia -
-
બીટ બાજરી થાલીપીઠ (Beetroot Bajri Thalipeeth Recipe In Gujarati)
#FFC6#WEEK6# ફૂડ ફેસ્ટિવલ1# બીટ રેસીપી મહારાષ્ટ્ર રાજ્ય ની આ ટ્રેડીશનલ વાનગી છે...અલગ અલગ ધાન્ય,દાળ ને શેકી, દળી ને ઈ લોટ માં ડુંગળી, કોથમીર, આદુ-મરચાં ને રૂટીન મસાલા ઉમેરી કણક બાંધી,લુવા ને તવી પર થેપી,આંગળીઓની મદદથી કાણા કરી,તેલ મુકી, સાંતળી ને ગરમાગરમ થાલીપીઠ ને ઘી/માખણ લગાવી ઠેચા,ડુંગળી, દહીં કે ચ્હા સાથે નાસ્તામાં, જમવામાં લઈ શકાય. Krishna Dholakia -
બીટ રુટ સૂપ
#ઇબુક#૧૦.ડે#૧૦વી રેસીપી..પ્રોટીન ફાઈબર થી ભરપૂર. ફેશ એનર્જી.ની સાથે હીમોગલી વીન વધારે છે..દરેક ઉમ્ર ના વ્યકિત માટે ફાયદાકારક છે... Saroj Shah -
ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી (Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1# બિસ્કીટ ભાખરી#ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી#breakfast recepiesઘઉં ના લોટ ઝીણાં લોટ ની બિસ્કીટ ભાખરી અમારે ત્યાં અવાર - નવાર બનતી હોય છે...શિયાળામાં આ ભાખરી ને ચ્હા સાથે લઈ શકાય. Krishna Dholakia -
-
રાગી ના લાડુ
#ML,💟વાનગી:-રાગીના લાડુ💟રાગી કે નાગલી:: અંગ્રેજી નામ ફિંગર મિલેટ💟લાલ રંગનું આ ધાન કેલ્શિયમ, ફાઇબર, આયર્ન, પ્રોટીન અને એમીનોએસિડ થી ભરપૂર છે.ચરબીનું પ્રમાણ ઓછું છે જેથી મધુમેહ, બ્લડપ્રેશર જેવી બીમારીને નિયંત્રિત કરે છે.ચિંતા, ડિપ્રેશન કે અનિદ્રાની બીમારીમાં પણ રાગીનું સેવન ફાયદાકારક છે.બાળકો અને પ્રેગનેટ સ્ત્રીઓ પણ ખાઈ શકે છે.અને હાડકાં મજબૂત બને છે.રાગી ની સુખડીસામગ્રી:-૨૫૦ રાગી નો૨૫૦ ગ્રામ દેશી ઘી૨૦૦ ગ્રામ દેશી ગોળ૨ ચમચી સૂંઠ પાઉડર૧ ચમચી ગંઠોડા પાઉડર૧૦ નંગ બદામ ની કતરણરીત:-(૧) સૌ પહેલાં ગેસ પર કડાઈમાં ઘી મૂકીને લો ફલેમ પર રાગીના લોટને શેકી લો.(૨) લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળ, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર નાખીને એકસરખું મિશ્રણ મિક્સ કરી ગેસ પર થી ઉતારી થાળીમાં કાઢી લો.(૩) થાળીમાં કાઢી ચાકુ વડે ચોસલા પાડી લો.. સુખડી થોડી ઠંડી પડે એટલે ડબ્બા માં ભરી લો.(૪) તૈયાર છે... હેલ્ધી અને પૌષ્ટિક આપણી રાગી ની સુખડી..👩🏻🍳😊 Jigna Shukla -
વોલનટ રાગી કપ કેક (walnut ragi કપ cake recipe in gujarati)
#walnuttwistsઅખરોટ ને પાવર ફૂડ કહેવામાં આવે છે કારણ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. તેમાં વિટામિન સી, એમિનો એસિડ ઓમેગા થ્રી ફેટી એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આમ અખરોટ ખૂબ જ પૌષ્ટિક છે અને મેં તેનો ઉપયોગ કેક માં કર્યો છે. પણ એમાં પણ મેં એક ટ્વીસ્ટ કરીને ગ્લુટન ફ્રી હેલ્ધી કેક બનાવી છે. અને એમાં મેં ખાંડ નો ઉપયોગ પણ ન કરી ને હેલ્ધી બનાવી છે. Harita Mendha -
-
..સોયાબીન્સ-રાગી ચકરી
સોયાબીન,બાવટો(રાગી) થી બનતી રેસીપી પ્રોટીન યુકત અને હેલ્ધી છે.. ટીફિન બાકસ રેસીપી ઈવનીગ સ્નેકસ ,ટી ટાઈમ નાસ્તા માટે ઉપયોગ કરી શકાય.. 10,15દિવસ સ્ટોર કરી શકો છો. Saroj Shah -
મલ્ટીગ્રેન લોટના સ્વાદિષ્ટ સોફ્ટ હેલ્ધી ઢોકળા
#ML#Cookpadgujarati1#Cookpad#Millet's recipe Ramaben Joshi -
રાગી ના ઢોકળા
#નાસ્તોએકદમ હેલ્ધી ઢોકળા, રાગી બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ એના ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી,તો મજા પડી જાય.. Radhika Nirav Trivedi -
-
જોવારી ચે ધિરડે આણી આમરસ (Jowariche Dhirde Ani Aamras Recipe In Gujarati)
#MAR#મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ#jowariche dhirde#mango juice Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (3)