ભૈડકું પ્રી- મીકસ

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#ML
ભૈડકું એક વિસરાતી વાનગી છે. આ વાનગી મીલેટ્સ માં થી બને છે અને વીગન છે. ઘરડા લોગ અને પ્રેગનન્ટ મહિલાઓ માટે બહુ જ પોષ્ટીક આહાર છે.
Cooksnap
@ Rekha Ramchandani

ભૈડકું પ્રી- મીકસ

3 કમેન્ટ્સ કરેલ છે

#ML
ભૈડકું એક વિસરાતી વાનગી છે. આ વાનગી મીલેટ્સ માં થી બને છે અને વીગન છે. ઘરડા લોગ અને પ્રેગનન્ટ મહિલાઓ માટે બહુ જ પોષ્ટીક આહાર છે.
Cooksnap
@ Rekha Ramchandani

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 - 25 મીનીટ
4 કપ બનશે
  1. 1કપ બાજરી
  2. 1કપ જુવાર
  3. 1કપ અનપોલીશ્ડ ચોખા
  4. 1કપ ફોતરાવાળી મગ ની દાળ

રાંધવાની સૂચનાઓ

20 - 25 મીનીટ
  1. 1

    બધી ધટકો ને ચાળી અને વીણી ને અલગ અલગ બાઉલ માં કાઢી સાઈડ પર રાખવી.

  2. 2

    હવે 1 પછી 1 ઘટકો ને પેન માં લઈ,ધીમા તાપે કોરી શેકવી. થાળી માં બધી ઘટકો ને લઈ ને મીકસ કરી, એકદમ ઠંડી કરવી.

  3. 3

    મિક્ષણ ને સાઈડ પર રાખવું.

  4. 4

    પછી મિક્સર જાર માં થોડું થોડું મિક્ષણ લઈ ને, અધકચરું ગ્રાઈંડ કરી, પાવડર કરી ને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરવુું

  5. 5

    ભૈડકું પ્રી - મીકસ રેડી છે જેમાં થી છાશવાળું ભૈડકું, પ્લેન ભૈડકું, કટલેટ, પુડલા, મુઠીયા વગેરે વગેરે બનાવી શકાય છે. ભૈડકું ના પ્રી-મીકસ ને 6-8 મહીના માટે ફ્રીજ માં સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes