રાંધવાની સૂચનાઓ
- 1
જાર માં લસણ અને મરચા નાખી ક્રશ કરી લ્યો
- 2
- 3
.પેન માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો તતડે એટલે તેમાં હીંગ નાખી લસણ ની ચટણી વધારો. લ્યો.
- 4
- 5
હવે તેમાં ધાણાજીરૂ અને મીઠું નાખો અને એકાદ બે મિનિટ ધીમા તાપે થવા દયો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લસણ-તલ ની ચટણી
#ચટણી#ઈબુક૧#૨૮ ગુજરાતીઓ તીખું ખાવાના શોખીન હોય છે.તેમાં પણ લસણ ની ચટણી તો લગભગ બધા ના ઘર માં બનતી હોય છે.તેના વિના ન ચાલે. કેમ ખરું ને.પણ આજે મેં આ લસણ ની ચટણી ને થોડી નવીન રીતે બનાવી છે.તો જરૂર થી ટ્રાય કરશો. Yamuna H Javani -
લસણ ફુદીના ની ચટણી
#અથાણાં#જૂનસ્ટાર લસણ ની આ ચટણી ઢોકળા સાથે સર્વ કરાય છે. સ્વાદિષ્ટ લાગે છે. ડીપ ફ્રીઝર માં લાંબા સમય સુધી સારી રહે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
ખાંડેલી લાલમરચા ની ચટણી
#ચટણીમેં તો ખાંડણીયામાં ખાંડીને બનાવી છે ચટણી.....ચટણી તો અત્યારે સમય ના અભાવ ને કારણે મિક્સર માં બનવવાં માં આવે છે પરંતુ અમારે ત્યાં ચટણી ને જ્યાં સુધી ખાંડી ખાંડી ને તેમાં થી તેલ ના નીકળી જાય ત્યાં સુધી તેને દસ્તા થી ખાંડવા માં આવે છે.તેલ એટલે ખાંડનાર નું પણ તેલ નીકળી જાય.કારણકે તેને ખાંડવા માં બહુજ મહેનેત થાઇ છે.પણ ખાંડી ને બનાવેલી ચટણી વધારે મીઠી લાગે છે. ચટણી નો નિયમ છે કે તેમાં ગોળ, મીઠું અને તીખાશ જ્યાં સુધી ચડિયાતું ના થાય ત્યાં સુધી તે સ્વાદ માં ભાવતું નથી. Parul Bhimani -
-
-
-
-
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
-
લસણ ની લાલ મરચાં ની ચટણી
#તીખી લસણ અને લાલ મરચાં , જીરું,મીઠું અને મરચું પાવડર ની તીખી તમતમતી ચટણી બનાવી છે. તે વડા પાવ, દાબેલી, ઢોસા , ઢોકળાં, ઈડલી , ભેળ,અને બીજી તમને ભાવતી વાનગી સાથે સર્વ કરી શકો. Krishna Kholiya -
-
-
-
-
લસણ ટામેટા ની ચટણી
#goldenapron3#વીક 4લસણજ્યારે મારા ઘરે ભાજીપાવ બને ત્યારે આ ચટણી અચૂક બને છે મારા ઘરે. Komal Dattani -
-
-
લસણ ની ચટણી
અમારા ઘર માં બધા ને આ ચટણી ભાવે છે, આ ચટણી તમે આખુ વષૅ ફી્ઝ માં સાચવી શકો છો.#RB1 Dhara Vaghela -
-
લાલ મરચાં અને લસણ ની ચટણી(Red chilli-garlic chatney recipe in Gujarati)
#GA4#week13#Chillyrecipe Sneha kitchen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16370216
ટિપ્પણીઓ