બગરું ની બરફી/મિલ્ક કેક

મલાઈ માંથી ઘી બનાવતા જે બગરું વધે એનું લગભગ તો
હું કઈ ના કરું.ફેંકી જ દઉં..
પણ આજે થયું કે આમાંથી sweet બનાવી ને ચાખી જોઉં..
સારી થઈ છે.
બગરું ની બરફી/મિલ્ક કેક
મલાઈ માંથી ઘી બનાવતા જે બગરું વધે એનું લગભગ તો
હું કઈ ના કરું.ફેંકી જ દઉં..
પણ આજે થયું કે આમાંથી sweet બનાવી ને ચાખી જોઉં..
સારી થઈ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બગરૂ ને નોનસ્ટિક પેનમાં ગરમ કર્યું એટલે ઘી છુટુ પડશે, ધીમા તાપે સારી રીતે શેકવું,ત્યારબાદ તેમાં દૂધ નાખી દૂધ બળી જાય ત્યાં સુધી શેકતા રહેવું.
- 2
હવે તેમાં ખાંડ નાખી સતત હલાવ્યા કરવું,સાથે કાજુ ની કતરણ, એલચી પાવડર અને કોપરા નું છીણ એડ કરી લચકા પડતું થાય ત્યાં સુધી મિક્સ કર્યા કરવું.
- 3
હવે આ મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળી માં ઠારી દેવું,ઉપર થી કાજુ ની કતરણ થી ગાર્નિશ કરવું.
ઠંડું થાય એટલે મનપસંદ શેપ ના કટકા કરી ડીશ માં ગોઠવી સર્વ કરવું.
યમ્મી લાગે છે..😋👌
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ મિલ્ક કેક
આપડા જ ગ્રૂપ ના અનુભવી હોમ સેફ ની રેસીપી થી પ્રેરાય ને મે આ રેસિપી બનાવી છે.ઘી બનાવતા નીકળતા કિટુ અથવા બગરૃ માંથી તરત બની જાય છે.#મિલ્કી Viraj Naik -
બેસન ની બરફી અને લાડુ
મારી પાસે ગુલાબજાંબુ ની ચાસણી વધી હતી..તો શું બનવું એનો વિચાર કરતી હતી અને સૂઝ્યું કે બેસન ની બરફી બનાવી દઉં તો ચાસણી નો ઉપયોગ થઈ જશે અને સરસ સ્વીટ પણ બની જશે..આ મિશ્રણ માંથી મે બરફી અને લાડુ બંને બનાવ્યા. Sangita Vyas -
મિલ્ક કેક
#ઉપવાસ વેસ્ટ માંથી બેસ્ટ રેસિપિ છે.. ઘરે મલાઈ એકઠી કરી ઘી બનાવતા જે કીટુ બને એમાં બે વસ્તુ ઉમેરી આ ટેસ્ટી મિલ્ક કેક બનાવી છે Tejal Vijay Thakkar -
-
ઇન્સ્ટન્ટ મિલ્ક કેક (Instant Milk Cake Recipe In Gujarati)
#Virajઘી ના બગરુ માંથી બનતી ડીશ જે સ્વાદ માં ખૂબ સરસ જ સરસ અને હેલ્થી છે... KALPA -
કીટુ ની ગોળ પાપડી
#RB19#SFRઘી બનાવ્યાં પછી જે કિટુ કે બગરું નીકળે એને ફેનકી ન દેતા તેમાંથી અનેક વાનગીઓ બને છેઆજે મે એમાં થી ગોળ પાપડી બનાવી છે.ઘી ઓછા પ્રમાણ માં લેવું કેમ કે બગરું માં ઘી હોય જ છે.. Sangita Vyas -
ક્રીમ રોલ
આ વાનગી તો હું ભાર મૂકી ને કહીશ કે જરૂર બનાવજો, એકદમ ફટાફટ બની જાય અને સ્વાદ માં લાજવાબ.આ વાનગી માં તમે ઘર ની મલાઈ પણ ઉપયોગ માં લઇ શકો.#એનિવર્સરી Viraj Naik -
મલાઈ પેંડા (Malai Penda Recipe in Gujarati)
મલાઈ માંથી જ્યારે ઘી બનાવીએ ત્યારે જે વધે e kittu કે બગરું બહુ બધી રીતે વાપરી શકાય છે. ક્યારેક હું એ હાંડવો કે મુઠીયા ના લોટ મા નાખું છું એનાથી બહુજ પોચા બને છે. તો ક્યારેક એમાંથી પેંડા બનાવું છું. આજે એ જ શેર કરી છે. Kinjal Shah -
બ્રેડ ની બરફી. (Bread Barfi Recipe in Gujarati.)
#વિકમીલ૨ પોસ્ટ ૨માવા વગર બ્રેડ માં થી ઝટપટ બની જાય છે.મે ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.સાદા બ્રેડ ની પણ બનાવી શકાય. Bhavna Desai -
-
મિલ્ક કેક
#ઇબુક૧#૧૭# મિલ્ક કેક ને ગુજરાત માં થાબડી પણ કહેવામાં આવે છે એકલા દૂધ માંથી બને છે બહુજ સ્વાદિષ્ટ અને સોફ્ટ બનેછે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
કિડ્સ ફેવરીટ ચોકો સ્વીસ રોલ્સ
#બર્થડેહેલો, આજે હું લઇ આવી છું મારા દીકરા ની ફેવ ચોકો સ્વિસ રોલ્સ જે બધાજ બાળકો પ્રેમ થી ખાશે Rajvi Karia -
સુખડી
#aeniversari#sweet#goldenapron3#week૭(ગોળ, ઘી)દરેક ગુજરાતી ના ઘેર સુખડી તો બનતી જ હોય કોઈ તહેવાર હોય કે પ્રસંગ હોય ત્યારે ઘેર માં સુખડી તો બનેજ અને નાના થી માંડી મોટા સુધી બધા ને ભાવે. Suhani Gatha -
બીટરુટ કલાકંદ
#ખુશ્બુગુજરાતકી #પ્રેઝન્ટેશનઆજે મેં બીટરુટ નો ઉપયોગ કરી ને એક ડીસ તૈયાર કરી છે બીટરુટ કલાકંદ.આપણા ઘરમાં ઘણા એવા બાળકો હોય છે જે બીટ ખાવાનું પસંદ નથી કરતાં.પરંતુ બીટ એક એવી વસ્તુ છે જે આપણા માટે ખૂબ જ સારી છે. બીટ ખાવાથી કે બીટ નો જયુસ પીવાથી શરીરમાં મો લોહી ની ઉણપ દૂર થાય છે અને લોહી શુદ્ધ થાય છે.તો ચાલો બીટ ખાઈએ અને બાળકો ને પણ ખવડાવીને. Bhumika Parmar -
-
-
-
કોપરા પાક (રવા કોપરા ની બરફી) (Kopra Pak Recipe In Gujarati)
#trend 3 આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી માંથી અને ઝટપટ બની જાય છે. Shailee Priyank Bhatt -
ક્રીમી મિલ્કી કીટુ ની બરફી
#SGC#cookpad Gujaratiમે મલાઈ મા થી હમમેડ ઘી બનાયુ છે અને ઘી બનાવતા જે કીટુ ((બગડુ)નિકળા છે એની મે મિઠાઈ (બરફી)બનાવી ને પ્રસાદ મા ધરાયુ છે Saroj Shah -
-
માવા વગર ગાજર નો હલવો
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#cookpadIndia#cookpadGujarati#wthoutkhoyacarrothalawarecipe#CarrotHalawaRecipe#CarrotRecipe#SweetdishRecipeલગ્નપ્રસંગ હોય અને એમાંય શિયાળામાં તો...અવનવી સ્વીટ ડીશ પૈકી એક ગાજર નો હલવો તો ચોક્કસ જ હોય...માવા ના ઉપયોગ કર્યા વગર સરસ ગાજર નો ગરમાગરમ ને પાછો 'Super Delicious' હલવો આજે બનાવી ને રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
રાઈસ લડ્ડુ(Rice ladoo)
#ભાત આ લડ્ડુ ચોખાના લોટમાંથી બનાવ્યા છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે, આ લડ્ડુ ધરની તાજી મલાઈ, ઘી , કોપરાની છીણ અને ડ્રાય ફ્રુટ્સ જેવી ઘરમાં રહેલ સામગ્રીમાંથી બનાવ્યા છે. Harsha Israni -
પંજરી (Panjari Recipe In Gujarati)
#SFRઆજે કૃષ્ણ જન્મોત્સવ છે તો પંજરી તો બનાવવાની જ હોય, તો આજે આ પ્રસાદ બનાવીને આપ સહુ ને કૃષ્ણ જન્મ ના વધામણા દઉં છું. Sangita Vyas -
-
ગુંદર પાક/ગુંદ બરફી (Gundar Paak Recipe In Gujarati)
#મીઠાઈમાત્ર 5૫ સામગ્રી થઈ આ મીઠાઈ વાનગી ઘી વગર બને છે. ગુંદર આપણા હાડકા ને ગરમાટો આપે ને મજબૂત કરે છે. Jasmin Motta _ #BeingMotta -
ટોપરા પાક😄
#EB#Week16અત્યારે હવે જન્માષ્ટમી નજીક આવી રહી છે તો તમે કનૈયા ને આ કોપરા પાક બનાવી ને ધરાવી શકો છો. આ કોપરા પાક બહુ ફટાફટ બની જાય છે. તમે ઉપવાસ માં પણ લઇ શકો છો અને બહુ ઓછી સામગ્રી થી બનાવી શકો છો. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (3)