રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં રાજગરા નોલોટ લઈ તેમાં ઉપર મુજબ ના મસાલા,લીલા ધાણા અને જરૂર મુજબ પાણી નાખી પૂરી નો લોટ બાંધી લ્યો
- 2
લોટ માંથી લુવા કરી પૂરી વણી લ્યો.હવે તેને ગરમ તેલ માં તળી લ્યો.બંને બાજુ ગુલાબી પાંદડી પડે એટલે ઉતારી લ્યો.
- 3
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી રાજગરા ની મસાલા પૂરી.બટેટા ની સૂકી ભાજી શિખંડ સાથે સરસ લાગે છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/22589267













ટિપ્પણીઓ