કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફાફડા, જલેબી ચટની સલાડ સાથે
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફાફડા, જલેબી ચટની સલાડ સાથે રેસીપી મુખ્ય ફોટો

ફાફડા, જલેબી ચટની સલાડ સાથે

Neha Nikul Raval
Neha Nikul Raval @cook_9234166

#દુશેરા

#દુશેરા

વધુ વાંચો

ફાફડા, જલેબી ચટની સલાડ સાથે

Neha Nikul Raval
Neha Nikul Raval @cook_9234166

#દુશેરા

#દુશેરા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

60 મિનિટ
4 પિરસવાનું
  • Fafda:
  • 1 કપબેસન (ચણાનો લોટ)
  • 1 tspઅજમો
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1/2 tspખાવાનો સોડા
  • 1/2 tspહળદર
  • 4 tspતેલ
  • તળવા માટેતેલ તળવા માટે
  • 1 ચપટી હીંગ
  • માટેજલેબી:
  • 1 કપમેંદો
  • 2 tspબેસન (ચણાનો લોટ)
  • 2 tspઘી
  • 2 tspચોખાનો લોટ
  • 1 કપખાંડ
  • 1 tspકેસર
  • 2 tspઇલચી પાવડર
  • 1 ચપટીખાવાનો સોડા
  • 2 tspદહીં
  • 1 1/2 કપપાણી
  • માટેદહીં ચટણી
  • થોડામીઠો લીંબડો
  • 1 કપદહીં
  • 1/2 tspહળદર પાવડર
  • 1 tspરાઇ
  • 1 tspધાણા
  • 2 tspબેસન
  • 1 ચપટી હીંગ
  • જરૂર મુજબતળેલા લીલાં મરચાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    ફાફડા: પહેલા એક બાઉલ લો.તેમા બેસન,અજમો, મીઠું, બેકિંગ સોડા, હળદર, હિંગ ઉમેરો.તેને સરસ રીતે ભળીને તેલ મિશ્રણ ઉમેરો અને પાણીથી સરળ કણક બનાવો.

    ફાફડા, જલેબી ચટની સલાડ સાથે રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કણક લો અને એક ચૉપિંગ બોર્ડ. લોટનો એક નાનો બોલ લો અને તેને નીચે થી ઉપર ફેલાવો અને ગેસ ચાલુ કરી તેને મધ્યમ જ્યોત પર તેલ મૂકી તળવા.કરકરા ફાફડા થાય ત્યા સુધી ગરમ તેલ માં પટ્ટી મૂકી તળવા.

    ફાફડા, જલેબી ચટની સલાડ સાથે રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જલેબી: એક વાટકી લો. તેમાં મેંદો, બેસન, ઘી, ચોખાનો લોટ ઉમેરો. તેનું મિશ્રણ કરી એક ચપટી ખાવાનો સોડા ઉમેરો.એ મિશ્રણ નું ખીરૂ બનાવો.

    ફાફડા, જલેબી ચટની સલાડ સાથે રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક બાજુ એક પેન લઈને પાણીમાં ખાંડ, એલૈચી પાવડર, કેસર ઉમેરી પાણી ઉકાળી સરસ રીતે થોડી જાડી ચાસણી બનાવો.

    ફાફડા, જલેબી ચટની સલાડ સાથે રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે જલેબી મેકર અથવા કોન બનાવી તેમાં ખીરૂ મૂકો અને એક બાજુ કાપીને ધી માં જલેબી તળો અને જલેબી ને નાખીને તેને ચોસ્નીમાં ડૂબાડો.

    ફાફડા, જલેબી ચટની સલાડ સાથે રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    10 મિનિટ પછી ચેસનીથી જલેબી લેવાની.

    ફાફડા, જલેબી ચટની સલાડ સાથે રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    દહીં ચટની: એક વાટકો લો.તેમા દહીં, બેસેન ઉમેરો.એક પેન લો તેમાં થોડું તેલ,મીઠો લીમડો,લીલી મરચાં નો વગાર દહીં માં કરવો.દહીં ઉકાળી લેવું અને તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

    ફાફડા, જલેબી ચટની સલાડ સાથે રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ગાજર સલાડ: ગાજર છીણી તેને ગેસ પર થોડી વાર હલવી તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો,થોડું લાલ મરચું પાવડર નાખી તેનું મિશ્રણ કરવું. થોડાં લીલા મરચાં સાથે તળીને ખાવાથી સારા લાગશે. તૈયાર છે તમારી મનપસંદ વાનગી.

    ફાફડા, જલેબી ચટની સલાડ સાથે રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha Nikul Raval
Neha Nikul Raval @cook_9234166
પર February 06, 2019 07:02

ટિપ્પણીઓ

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
October 15, 2021 08:31
Wow.. Amazing 👏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જલેબી ફાફડા ચટણી સલાડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાળ ઢોકળી
  2. પીળી મગ ની દાળ ની પુરી
  3. સ્પગેટી મફિન
  4. સેવ-પુરી સેન્ડવિચ
  5. ઘારી અને ભૂંસુ
  1. મોતીચુર ના લાડવા
  2. સ્વાદિષ્ટ મફિન
  3. સ્વીટ બુંદી
  4. ચટપટા સ્પાઇસી રોટલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156621
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close