પનીર જાલફ્રેઝિ

10th week
આ પંજાબી સબ્જી સ્પાયસી અને ટેસ્ટી લાગે છે. સરળતા થી મળી રહે એવી સામગ્રી નો ઉપયોગ કરી ને બનાવી છે. અન્ય સબ્જી કરતા આમા ગ્રેવી નું પ્રમાણ ઓછું હોય છે.
પનીર જાલફ્રેઝિ
10th week
આ પંજાબી સબ્જી સ્પાયસી અને ટેસ્ટી લાગે છે. સરળતા થી મળી રહે એવી સામગ્રી નો ઉપયોગ કરી ને બનાવી છે. અન્ય સબ્જી કરતા આમા ગ્રેવી નું પ્રમાણ ઓછું હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી માટે તેલ ગરમ કરી ડુંગળી, ટામેટાં, લસણ, આદુ અને મસાલા અને મીઠું શેકી લેવા. ઠંડુ કરી ને મિક્સર મા ગ્રેવી બનાવવી. પનીર, ડુંગળી અને કેપ્સીકમ સમારી લેવા.
- 2
પેન માં તેલ ગરમ કરી ડુંગળી અને કેપ્સીકમ સાંતળવા. સહેજ શેકાય એટલે પનીર નાં ટુકડા નાખી શેકવું. બધા મસાલા અને મીઠું નાખી સરખું મિક્સ કરવું. ગ્રેવી માં થોડું મીઠું નાખેલું છે એ પ્રમાણ માં અહીંયા પણ સહેજ ઓછું મીઠું નાખવાનું.
- 3
હવે ગ્રેવી નાખી ને સહેજ પાણી નાખી દેવું. અને ઢાંકી ને ૩ મિનિટ કુક કરવું. કોથમીર નાખી દેવી.
- 4
ગરમ ગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)