પાલક પુલાવ વીથ ગ્રેવી

આ પુલાવ ડુંગળી-પાલકની ગ્રેવીમાં બનાવેલ છે જે ખાવામાં ટેસ્ટી લાગે છે.
પાલક પુલાવ વીથ ગ્રેવી
આ પુલાવ ડુંગળી-પાલકની ગ્રેવીમાં બનાવેલ છે જે ખાવામાં ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલકને સમારીને ધોઈ એક તપેલીમાં ૩ કપ પાણીમાં બાફી લો. પાલકને પાણીમાંથી નીતારી ઠંડી પાડી મિકસરમાં પીસીને પેસ્ટ બનાવી લો.
- 2
એક મિકસરના જારમાં ડુંગળીને પીસીને પેસ્ટ બનાવી લો.
- 3
ચોખાને પાણીથી ધોઈ લો.એક કઢાઇમાં ધોયલા ચોખા,પાણી અને મીઠું ઉમેરી ચોખાને ચઢવા મૂકી દો. ચોખા થોડા કાચાં જ રહેવા દેવા.
- 4
એક કઢાઇ માં તેલ ગરમ કરી જીરુ, લવીંગ, તમાલપત્ર, તજ, કાળી મરી પગાર કરી ડુંગળીની પેસ્ટ ઉમેરી ગુલાબી રંગની થાય ત્યાં સુધી બે મિનિટ સાતંળો.ત્યારબાદ લસણની પેસ્ટ ઉમેરી સાતંળો. પછી પાલકની પેસ્ટ અને ગ્રેવીના માપનું મીઠું મિક્સ કરી બે મિનિટ સુધી સાતંળો.તૈયાર છે ગ્રેવી.
- 5
તૈયાર કરેલી ગ્રેવીમાં રાંધેલા ભાત ધીમે ધીમે મિકસ કરો. બે મિનિટ ધીમી આંચે પકાવી ગેસ બંધ કરી દો.તૈયાર છે પાલક પુલાવ વીથ ગ્રેવી કોથમીર થી સજાવી દહીં કે છાશ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોબી મસાલા પુલાવ
#ઇબુક#Day4આ પુલાવમાં ફ્લાવર ,ડુંગળી ,ટામેટાં અને તજ ,તમાલ પત્ર જેવા મસાલા ઊમેરીને કૂકરમાં ગોબી મસાલા પુલાવ બનાવી છે ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે . Harsha Israni -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આ મારી ફેવરેટ ડીશ.લગભગ દર શુક્રવાર / શનિવાર ના ડિનર માં મારા મમ્મી આ પુલાવ બનાવતા.નો ઓનિયન , નો ગારલિક આ સિમ્પલ પુલાવ, સુપ સાથે બહુ સરસ લાગે છે અને પેટ પણ ભરાઈ જાય છે.#childhood Bina Samir Telivala -
લીલી ચોળી બટાકાનું શાક
#શાક #આ શાક લીલી ચોળ અને બટાકામાંથી બનાવ્યુ છે જે ડુંગળી, ટામેટાની ગ્રેવીમાં બનાવેલ છે. Harsha Israni -
ભાજી પુલાવ (બટર વેજ પુલાવ)
#GA4#WEEK19 પુલાવ તો આપડે ઘણી વાર બનાવીએ છીએ પણ મેં આજે બટરી પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બધા વેજીટેબલ હોવાથી હેલ્થી પણ છે..મેં પુલાવ ભાજી સાથે સર્વ કરેલ છે Aanal Avashiya Chhaya -
પનીર લબાબદાર (રેસ્ટોરન્ટ સ્ટાઈલ)
#શાક#Goldenapron#post20#આ ડીશ પંજાબી છે જેમાં ટામેટા, કાજુ,લવીંગ,ઈલાયચી,મીઠું લસણ ,આદુ પાણીમાં ઉકાળી,વાટીને ગ્રેવીમાં ઉમેરી અલગ જ ટેસ્ટ આપ્યો છે.આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ. Nidhi Desai -
-
સેઝવાન તવા પુલાવ (Shezwan Tava Pulao Recipe In Gujarati)
#EBWeek13 તવા પુલાવ ખૂબ જ ઝડપથી બની જતી રેસીપી છે લાઈટ ડિનર કરવું હોય તો તવા પુલાવ બેસ્ટ ઓપ્શન છે Kalpana Mavani -
-
પાલક પૂરી(Palak poori Recipe in Gujarati)
#GA4#week9#puriપૂરી ઘઉંના લોટની મેદાના લોટની મિક્સ મલ્ટીગ્રેઇન લોટ ની અલગ અલગ રીતે બનાવી શકીએ છે આજે મેં પાલકની પ્યુરી use કરીને પૂરી કરી છે જે ખાવામાં ટેસ્ટી લાગે છે Nipa Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13શાકભાજી થી ભરપુર તવા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
પાલક ગાર્લિક પુલાવ (Palak Garlic Pulao Recipe In Gujarati)
#AM2એપ્રિલ મિલ પ્લાન ચેલેન્જ ના વીક-૨ ના રાઈસ ચેલેન્જ માટે પાલક ગાર્લિક પુલાવ બનાવ્યો છે. પાલક આમ કોઈ ખાઈ નહીં તો આ રીતે પુલાવ બનાવી ને ખાઈ શકાય છે. Sachi Sanket Naik -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#MBR8#Week8Post 2#cookpad#cookpadindia#cookpadgujarati#Spinach#Pulaoપાલક પુલાવ બનાવતી વખતે પાલકની પ્યુરીમાં જ આદુ અને મરચાં ક્રશ કરી લેવા. આ પુલાવ બનાવતી વખતે તેને હલાવતી વખતે ધ્યાન રાખવું પડે છે નહિતર ચોખાના નાના નાના દાણા બની જાય છે. Neeru Thakkar -
પનીર અંગુરી વીથ ચટપટી પાલક ગ્રેવી
અહીં મેં પાલકની ગ્રેવી બનાવી અને તેમાં પનીર અંગુરી નો યુઝ કર્યો છે જે પરોઠા અને નાં સાથે ખૂબ જ સારું લાગે છે અને એક ચમચી છે#goldenapron#post22 Devi Amlani -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoપુલાવ જુદી જુદી રીતે બનાવતા હોય છે પુલાવ એ બધા ની મનપસંદ વાનગી હોય છે કે હુ પાલક પુલાવ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
શાહી કાશ્મિરી પુલાવ
#goldenapron2વીક 9આ રેસિપી કાશ્મીરની ખૂબ જ ફેમસ રેસીપી છે. તો આજે આપણે શાહી કાશ્મીરી પુલાવ બનાવીશું Neha Suthar -
સ્પીનેચ પુલાવ(Spinach Pulav Recipe in Gujarati)
#GA4 #Week2#પાલક સ્પેશ્યલ#Spinach specialભાત એ આપણા ઘરે રોજ બનતા હોય છે. ભાત માંથી ઘણી બધી જુદી જુદી વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. આપણે હોટેલ માં જમવા જઈએ ત્યારે પુલાવ મંગાવતા હોય છીએ.પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ ટેસ્ટી વેજીટેબલ ગી્ન પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું.જેમાં પાલકનો પણ ઉપયોગ થાય છે એટલે આ એક સારો ઓપ્શન છે બાળકો ને પાલક અને શાક ખવડાવાનો.જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ ટેસ્ટી વેજીટેબલ પુલાવ બનશે.ઝડપથી પણ બની જાય છે. Chhatbarshweta -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#week2લીલાં શાકભાજી નાં ફાયદા અનેક છે પરંતુ આજ કાલ કોઈને લીલાં શાકભાજી ખાવા ગમતાં નથી. પરંતુ તેમાં આપણે આપણને ભાવતી વસ્તુ ઉમેરીએ તો તે ખાવા ની મજા જ કંઈક જુદી છે,સાથે સાથે જે નથી ભાવતું તેના ગુણો પણ આપણને મળે છે,આજે તેવી જ એક નવી રેસિપી એટલે કે પાલક પુલાવ.આ પુલાવ મારી નણંદને તો એટલો બધો પ્રિય છે કે તે એમ જ કહે કે પાલક પુલાવ તો ભાભી બનાવશે તો જ હું ખાઈશ!આ રેસીપી તમે પણ જરૂર થી બનાવજો, જે બનાવામાં સરળ છે સાથે સાથે ઘરનાં દરેક વ્યક્તિને પણ અવશ્ય ભાવશે. Himani Chokshi -
પીઝ પુલાવ વીથ ટોમેટો સૂપ(Peas Pulao Recipe In Gujarati)
#GA4#Week19પુલાવ એક એવી વાનગી છે જેને આપણે લાઈટ ફૂડ માં લઈ શકીએ અને તેમાં ઘણાં વિકલ્પ પણ તૈયાર કરી શકીએ અને પાછું નાના બાળકો,વડીલ,બધાજ લગભગ પસંદ કરતા હોય છે.આજે મે વટાણા માંથી પિઝ પુલાવ બનાવ્યો છે જેની સાથે ટમેટો સૂપ બનાવ્યું છે પુલાવ પ્લેન હોવાથી સૂપ સાથે ખુબજ સરસ લાગે છે.સાથે શિયાળા ની સીઝન માં મળતા વટાણા ને ટામેટાં પણ ખોરાક માં લેવાય જાય છે. khyati rughani -
-
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#BRપાલક પુલાવ એક હેલ્ધી પુલાવ છે. તેમાં પાલક પ્યુરી, લીલા શાકભાજી અને બિરયાની મસાલા સાથે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન છે. સાંજ નાં લાઈટ ડિનર માટે નું બેસ્ટ option છે. Do try friends. Dr. Pushpa Dixit -
કોર્ન પાલક પુલાવ (Corn Palak pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #week4#માઇઇબુક #પોસ્ટ20😋😋😋😋😋😋કોર્ન પાલક પુલાવ ખાવા માં ખુબ સરસ લાગે છે. Ami Desai -
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#cookpad_guj#cookpadindiaઝરદા એ પારંપરિક મીઠા ભાત ની વાનગી છે જે સામાન્ય રીતે પ્રસંગ અને તહેવાર માં બનાવાય છે. મૂળ મુગલાઈ એવું આ સ્વાદિષ્ટ વ્યંજન ભારત અને આસપાસ ના દેશ માં પ્રચલિત છે. ઝરદા નામ મૂળ પર્શિયન શબ્દ "ઝરદ" પરથી આવ્યું છે જેનો અર્થ "પીળો"થાય છે. આ વ્યંજન બનાવા માં પીળા રંગ નો ઉપયોગ થાય છે.મોટા, લાંબા દાણા વાળા ચોખા ( મોટા ભાગે બાસમતી) , ઘી, ખડા મસાલા, સૂકા મેવા અને કેસર થી બનતા આ ભાત એક મીઠાઈ ની જગ્યા લઈ શકે છે. આ વ્યંજન ને વધુ સ્વાદિષ્ટ બનાવા માવો પણ ઉમેરી શકાય છે. મેં આજે માવા તથા રંગ વિના જ ઝરદા બનાવ્યું છે. Deepa Rupani -
કાચી કેરીનું શાક
આ શાક કાચી હાફૂસ કેરી બનાવેલ છે જે સ્વાદમાં ખાટું, ગળ્યું અને તીખું લાગે છે. આ શાક સરસવનું તેલમાંથી બનાવ્યું છે. આ શાકને ૧૦ થી ૧૫ દિવસ સુધી ફ્રીજમાં સંગ્રહ કરી શકાય છે.ઠંડુ પણ પીરસી શકાય છે. Harsha Israni -
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah -
-
લીલી ડુંગળીનો પુલાવ (Spring Onion Pulao recipe in Gujarati)
લીલી ડુંગળીનો સ્વાદ એકદમ અલગ જ હોય છે. શિયાળામાં લીલી ડુંગળી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. લીલી ડુંગળીની અલગ અલગ વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak
More Recipes
ટિપ્પણીઓ