વેજ દમ બિરયાની

#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓ
ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો.
વેજ દમ બિરયાની
#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓ
ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ને ૨૦-૨૫ મિનિટ સુધી પાણી માં પલાળી રાખો. એક કઢાઈમાં લગભગ ૨ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકો. તેમાં મીઠું, તજના ટુકડા, લવિંગ, ઈલાયચી, તમાલપત્ર, દગડફૂલ અને તેલ ઉમેરો. પાણી ઉકળે એટલે તેમાં ચોખા ઉમેરો. ચોખા ૯૦% સુધી ચઢી જાય ત્યાં સુધી રાંધો. ત્યારબાદ કાણાં વાળા બાઉલમાં કાઢી પાણી નીતારી લો.
- 2
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરૂં ઉમેરો. સમારેલી ડુંગળી, વાટેલું લસણ અને આદુ પેસ્ટ ઉમેરીને સાંતળો. કાજુ ઉમેરો. સમારેલું ગાજર, બટાકુ, ફણસી અને લીલા વટાણા ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી ઉમેરીને ઢાંકીને ચઢવા દો. શાકભાજી ચઢી જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, બિરયાની મસાલો, દહીં અને પનીર ઉમેરીને મિક્સ કરો. ઝીણો.સમઃરેલો ફુદીનો અને સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરો.
- 3
બેંકીંગ ટ્રે ને ઘીથી ગ્રીઝ કરો. તૈયાર કરેલ શાકભાજી નો અડધો ભાગ પાથરો. તેની ઉપર ભાતનું લેયર કરો. ઝીણો સમારેલો ફુદીનો અને બિરસ્તો ભભરાવો. થોડું કેસર વાળું દૂધ રેડો. હવે ફરીથી શાકભાજી નુ લેયર કરો. તેની ઉપર ભાતનું લેયર કરો. સમારેલો ફુદીનો અને બિરસ્તો ભભરાવો. બાકી રહેલું કેસર વાળું દૂધ રેડો. ૨-૩ ટી સ્પૂન ઘી રેડી એલ્યુમિનિયમ ફોઈલ થી બંધ કરી દો. પ્રીહીટેડ ઓવનમા ૨૦૦° સે પર ૧૦-૧૫ મિનિટ સુધી બેક કરો. તૈયાર છે સ્વાદિષ્ટ વેજ દમ બિરયાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ કોરમા
#શાકઆ દક્ષિણ ભારતીય વાનગી છે જે કોકનટ ગ્રેવી માં બનાવવામાં આવે છે. રોટલી, પરાઠા અથવા ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
સોજી વેજ કોનૅ ડંગેલા
#બ્રેકફાસ્ટ રેસિપીઝઆ ડંગેલા સોજી માં થી બનાવવામાં આવ્યા છે જેને કારણે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. સવારના નાસ્તા માટે ખૂબ જ યોગ્ય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. Purvi Modi -
બેસન પોળી
#ચણાનોલોટ/બેસનમાંથીબનતીવાનગીખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પોળી નુ પૂરણ ૧૫-૨૦ દિવસ સુધી સંગ્રહ કરી શકો છો. Purvi Modi -
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi -
-
-
-
-
-
-
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
-
કુસ્કા(પ્લેઈન બિરયાની)
#ઇબુક૧#પોસ્ટ૪૫આ મારી ઇબુક૧ કોન્ટેસ્ટ ની છેલ્લી રેસીપી આજે રજૂઆત કરું છું...આજે મે પ્લેઈન બિરીયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. અને જે બિરીયાની એના વધુ પડતા શાકભાજી ના લીધે ન ખાતું હોય એપણ આ બિરયાની ખાઈ શકે છે... Sachi Sanket Naik -
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
-
-
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળમારી એક ફેવરીટ ડીશ બિરયાની સુપરશેફ ના વીક ૪ નો કોન્ટેસ્ટ માટે બનાવી છે. બહાર રેસ્ટોરન્ટ મા ખાઈ એ એવી જ બની છે. Sachi Sanket Naik -
રોગપ્રતિકારક શક્તિ વધારતાં લાડું
#વિકમીલ૨#વિકમીલ_૨#માઇઇબુક#પોસ્ટ_૧૧કોરોનાની મહામારીમાં મેં મારા ફેમિલી માટે આ લાડુ બનાવ્યા અને ખૂબ જ હેલ્ધી અને ઘરમાં રહેલા તેજાના અને મસાલા માંથી સરળ રીતે બનાવી શકાય છે. Khyati's Kitchen -
-
આલુ કોફતા બિરયાની
#ખીચડીબિરયાની..વન પોટ મીલ ની સુગંધિત ચોખા ની વાનગી છે.મોટા ટોપમા સુગંધિત બાસમતી ભાત ના બે થર વચ્ચ એકઝોટીક ગ્રેવી વાળી શાકભાજી નું થર કરી ને .. ઢાંકી ને ( ઢાંકણ ઘઉં નો લોટ થી સીલ કરી).. જાડી તાવડી પર મૂકી ને ગરમ કરવા આવે છે.આલૂ કોફતા બિરયાની..દમ બિરયાની નું નવું સંસ્કરણ છે. એમાંતળેલા નાના બટાકા ની બદલે આલુ ( બટાકા ના) કોફતા બનાવી ને ગ્રેવી માં મિક્સ કરી અને બાસમતી ભાત સાથે ઓવન માં બેક કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
-
ખાટીમીઠી કેરી નુ શાક
#મેગોરેસિપીઝ' આમ કી આમ, ગુઠલિયો કે દામ' . કેરીની દરેક વસ્તુ આપણે ઉપયોગ માં લઇ શકીએ છીએ. કોઈ વાર કેરી પાકવા માં થોડી કચાશ રહી જાય છે અથવા પાકી કેરી થોડી ખાટી હોય તો તેમાંથી સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે જે અહીં રજૂ કરું છું. Purvi Modi -
વેજ હાંડી બિરયાની
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક ૨વેજ હાંડી બિરયાની ભારત ની પરંપરાગત વાનગી છે... આમાં ઘણા હેલ્ધી શાક અને ચોખા નો વપરાશ થાય છે.. અને ટ્રેડીશનલી રીતે. આ માટી ની હાંડી માં બનાવવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. દોસ્તો મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ ની તકનીક બાફવુ નો ઉપયોગ કર્યો છે..અને ટ્રેડીશનલ રીત માટી ની હાંડી માં વેજ બિરયાની બનાવી છે. .. તો ચાલો દોસ્તો વેજ હાંડી બિરયાની બનાવશું.. Pratiksha's kitchen. -
-
-
-
ઘી રાઈસ (Ghee Rice Recipe In Gujarati)
#SR#South Indian Rice Recipeકેરળની આ ઘી રાઈસ રેસીપી દરેક ઘરમાં બનતી રેસીપી છે. થોડા ઘણા વેરિયેશન આને પણ સરળ અને સાત્વિક તથા ટેસ્ટી રેસીપી છે.આ રેસીપી તમે ચોખા રાંધી ને કે લેફ્ટ ઓવર રાઈસ માંથી બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
આજે મેં પીઝા સોસ બનાવ્યો છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેને સેન્ડવીચ, પીઝા અથવા તો કોઈ પણ સ્નેક્સ પર ટોપિંગ માં પણ યુઝ કરી શકાય છે આ પીઝા સોસ તમે પહેલાથી બનાવી તેને સ્ટોર પણ કરી શકો છો.#GA4#week22#SauceMona Acharya
More Recipes
ટિપ્પણીઓ (4)