કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કંસાર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કંસાર રેસીપી મુખ્ય ફોટો

કંસાર

Rani Soni
Rani Soni @cook_10055978
Godhra

#ગુજરાતી કંસાર એક પરંપરાગત ગુજરાતી મિષ્ટાન્ન છે .ખાસ કરીને લગ્ન પ્રસંગ કે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે કંસાર અવશ્ય બને છે. કંસાર બનાવવો સાવ આસાન છે.

#ગુજરાતી કંસાર એક પરંપરાગત ગુજરાતી મિષ્ટાન્ન છે .ખાસ કરીને લગ્ન પ્રસંગ કે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે કંસાર અવશ્ય બને છે. કંસાર બનાવવો સાવ આસાન છે.

વધુ વાંચો

કંસાર

Rani Soni
Rani Soni @cook_10055978
Godhra

#ગુજરાતી કંસાર એક પરંપરાગત ગુજરાતી મિષ્ટાન્ન છે .ખાસ કરીને લગ્ન પ્રસંગ કે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે કંસાર અવશ્ય બને છે. કંસાર બનાવવો સાવ આસાન છે.

#ગુજરાતી કંસાર એક પરંપરાગત ગુજરાતી મિષ્ટાન્ન છે .ખાસ કરીને લગ્ન પ્રસંગ કે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે કંસાર અવશ્ય બને છે. કંસાર બનાવવો સાવ આસાન છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપઘઉંના ફાડા (ઝીણા)
  2. 1 ચમચીતેલ
  3. 1 કપપાણી
  4. 1 કપદળેલી ખાંડ
  5. 4 ચમચીઘી (ગરમ કરેલું)
  6. 1 નાની ચમચીએલચીનો ભૂકો
  7. 2 ચમચીબદામ અને પિસ્તાં સમારેલાં
  8. 1/2 ચમચીગુલાબ ની પાંદડી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક પેન માં ઘઉંના ફાડાં શેકો
    2 મિનીટ લાગશે હલકા ગુલાબી રંગના શેકાતાં

  2. 2

    પાણી ને ગરમ કરવા મૂકો
    તેમા તેલ નાંખો

  3. 3

    હવે શેકેલા ઘઉંના ફાડાં નાંખો મિકસ કરી
    પેન ને ઢાંકી લો ફાડાને ધીમા તાપે ચઢવા દો
    સરખી રીતે રંધાતા 6-7 મિનીટ થશે
    હવે ગેસ બંધ કરી લો

  4. 4

    તેમાં એલચીનો ભૂકો ઉમેરો
    વેલણ થી કંસાર હલાવી લો

  5. 5

    પિરસવાની પ્લેટ માં કંસાર લઈ ઉપર ગરમ ઘી રેડી, દળેલી ખાંડ નાંખી
    બદામ પિસ્તાં,ગુલાબ ની પાંદડી થી કંસાર ને ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rani Soni
Rani Soni @cook_10055978
પર July 29, 2019 12:56
Godhra
Homechef..Love 2 cook
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રગડા પેટીસ
  2. ચોળાફળી અને મસાલો
  3. ભરેલા મરચા નાં ભજીયા
  4. મગ ની સલાડ
  5. બુંદી..
  1. ખાંડવી
  2. અખરોટ ની ચટણી
  3. સીંગ તલ ટોપરા લાડુ
  4. મેયો કાકડી રોલ:
https://cookpad.wasmer.app/in-gu/recipes/9981613
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close