અખરોટ ની ચટણી

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294

#હેલ્થી અખરોટ ની ચટણી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

અખરોટ ની ચટણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#હેલ્થી અખરોટ ની ચટણી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 1 કપદહીં
  2. 1/2 કપઅખરોટ
  3. 1/2 કપડુંગળી
  4. 1 ચમચીજીરું
  5. 1લીલું મરચું
  6. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અખરોટ ને 1 કલાક પાણી માં પલાળી રાખો.

  2. 2

    હવ, અખરોટ ને પાણી નીતારી ખલમાં લઇ લો.મીઠું, ડુંગળી કાપીને, જીરું,મરચું ઉમેરો અને વાટી લો.

  3. 3

    એકદમ ઝીણું વાટીને બાઉલમાં લઈ લો.

  4. 4

    હવે તેમાં દહીં ઉમેરો અને બરાબર મિક્ષ કરી, ઉપરથી જીરું અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો.

  5. 5

    તૈયાર છે અખરોટ ની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

ટિપ્પણીઓ

Similar Recipes