Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10034257
એક બાઉલ માં બાફેલા ઘઉં ના ફાડા લેવા
એક બાઉલ માં કેપ્સિકમ (નાના પીસ) નાંખવા,કાકડી(નાના પીસ),ગાજર (નાના પીસ) નાખી દેવા,કાળી ઢ્રાક્ષ,ચાટ મસાલો,પનીર,મગની દાળ,
દાડમના દાણા,ટામેટા ના પીસ નાખી મિક્સ કરી લેવું,
ડેકોરેશન માં ચેરી ટામેટા,કાકડી ના પાન બનાવી લેવા અને સર્વ કરવું
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ