*બીટ પાલક રાઈસ નુડલ્સ*

Rajni Sanghavi @cook_15778589
*બીટ પાલક રાઈસ નુડલ્સ*
રાંધવાની સૂચનાઓ
- 1
બીટ,પાલકની પ્યુરી બનાવોતપેલીમાં દોઢવાટકી પાણી લઈતેમાં નમક પાપડીયો ખાર નાંખી ઉકાળો.પછી એકવાટકી ચોખાનો લોટ નાખી વેલણથી હલાવવું,ડીશમાં લઈ તેલ લગાડી મસળવું.સંચામાં લઇ ઢોકળિયું મુકીનુડલ્સ ને સ્ટીમ કરવા.
- 2
પાલકની પ્યુરી તપેલીમાંગરમ કરીને નમક પાપડીયો ખાર નાંખી ચોખાનો લોટ ઉમેરી લીલામરચાની પેસ્ટ નાંખી સંચાથી ગીૃન નુડલ્સ પાડી સ્ટીમ કરવા.
- 3
બીટનીપ્યુરી લઈતપેલીમાં ગરમ કરી પાપડીયો ખાર,નમક નાંખી ચોખાનો લોટ ઉમેરી લાલ નુડલ્સ પાડી સ્ટીમ કરવા.
- 4
ડીશમાં નીચેલીલા,પછીસફેદ,લાલ નુડલ્સ ગોઠવવા,ઉપરગાજર,કોબીજ,કેપ્સિકમનું સલાડ મુકી કોથમીર થી,સેઝવાન સોસ થી ગાનિૅશ કરો,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
*પાલક બીટ કેન્ડી*
પાલક અનેબીટ બંને હેલ્દી હોવાથી કઇંક નવીન રીતે આપીઅે તો વાનગી મજેદાર બની ખાવાની મજા આવે.#30મિનિટ# Rajni Sanghavi -
*મોમોઝ
#હેલ્થી#indiaમોમોઝ હેલ્દી વાનગી છે,સ્ટીમ કરીને ખવાતી હોવાથી ડાયટ પણછે.એમાંબીટ પાલક,હળદરનો ઉપયોગ કરેલ હોવાથી વધારે હેલ્દી છે. Rajni Sanghavi -
નુડલ્સ વીથ મેથી ઉંધિયા બોલ્સ
નુડલ્સ બા।કોને બહુ ભાવે તેથી ઉંધિયા બોલ્સ વડે ફયુઝન કયુૅ.#ફયુઝન Rajni Sanghavi -
પાલક ઈડલી કટોરી મેક્સિકન ચાટ
ઈડલીમાં હવે બનાવો મેક્સિકન ચાટ.ઈડલીની કટોરીમાં ફયુઝન કરી ચાટ બનાવો.#લીલી Rajni Sanghavi -
પુલાવ
બાળકો ને નવીન રીતે પુલાવ આપીએતો રંગ જોઈતરત મન થાય અને કુકપેડનાં જન્મદિન ને રંગીન બનાવતો પુલાવ.#Cookpadturns3 Rajni Sanghavi -
ખમણપીઝા
ખમણ બધાને ભાવે એમાંપણકંઇક નવું ઉમેરીએતો બાળકોને બહુંજ પસંદ પડે.#લીલીપીળી વાનગી Rajni Sanghavi -
-
પાલક પરાઠા રોલ
બાળકો લીલા શાકભાજીનથી ખાતા તો તેને નવી રીતથી આપો તો હેલ્દી વાનગી ખવડાવી શકીએ.#લીલી Rajni Sanghavi -
*ફેન્સી ઢોકળા*
ઢોકળા એબધા જુદી જુદી રીતે બનાવતાં હોય છે તો હવે બનાવો ફેન્સી ઢોકળા#India#કૂકર Rajni Sanghavi -
*વેજ મેયો સેન્ડવિચ*
#india#હેલ્થીસેન્ડવિચ બહુ જલ્દી બની જતી અને બધાની પસંદની વાનગી હોવાથી શાકભાજીનાંખી બનાવી. Rajni Sanghavi -
-
-
*નુડલ્સ કબાબ*
અવનવી વાનગી ખાવાનો શોખ બહુજ પૃચલિત બન્યો છ.અનેનુડલ્સ બહું ભાવતા હોવાથી આ ફયુઝન વાનગી બનાવી.#પાટીૅ# Rajni Sanghavi -
વેજ નુડલ્સ
#goldenapron3#week6#નુડલ્સ આજે હું લઈને આવી છું વેજ નુડલ્સ.જે ખૂબ જ ટેસ્ટી છે.અને નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે.તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
*સ્ટફ ઈદડા રોલ્સ*
#ગુજરાતીઇદડા એ બહુ જુની અને જાણીતી વાનગી છેે અને દરેકના ઘેરબનતી હોય છે.તો હવે તેમાં વેરીએશન કરી બનાવો ઈદડા રોલ્સ. Rajni Sanghavi -
-
પાલક ખીચડી
ખીચડી ની એક વાનગીમાં હવે હેલ્દી અને પોષ્ટિક વાનગી બનાવો પાલક ખીચડી.# ખીચડી Rajni Sanghavi -
બીટપાલક સ્ટફ સ્પાૃઉટ પરાઠા
બીટ અને પાલક ખૂબજ હેલ્દી વળી સ્પાૃઉટ મગ નું હેલ્દી સ્ટફિંગ બાળકો ને નવા આકાર માં આપી ખવડાવીએ તો તે હોંશથી ખાય.#પરાઠાથેપલા Rajni Sanghavi -
-
-
-
પ્રોટીન પેક ધમાકા ઇન નુડલ્સ
જનરલી બાળકોને નુડલ્સ ખૂબ જ ભાવતા હોય છે માટે બાળકો ને આપી શકાય એ માટે અહીં મેં મગની દાળમાંથી નુડલ્સ બનાવ્યા છે અને સાથે વેજીટેબલ નો પણ ઉપયોગ કર્યો છે જેથી બાળકોને ગમે ત્યારે નુડલ્સ આપી શકીએ વેજીટેબલ અને મગની દાળ બંનેમાંથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે માટે મમ્મીઓ માટે આ રેસિપી ખૂબ જ useful થશે#goldenapron#post 3 Devi Amlani -
-
બ્રેડ પીઝા(Bread Pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે છે તો ઝડપથી બ્રેડ નો ઉપયોગ કરી ઝડપથીપીઝા બનાવી આપી શકાય છે.#GA4#week10#cheez Rajni Sanghavi -
વેજ કસાડીયા
#નોન ઇન્ડિયનઆ મેકસિકન ડીશછે.તેમાં બહુબધા શાકભાજી,ચીઝ,પનીર નાંખી બનાવી શકાય પૂરતું પૃોટીન મળી રહે અનેહેલ્દી ડીશ. Rajni Sanghavi -
*મગ પાલકની દાળ*
પાલક અનેમગ બંને હેલ્દી કહેવાય હેલ્દી ખોરાક શરીરને પોષક તત્વો પુરા પાડે અને પચવામાં સરળ.#હેલ્ધી Rajni Sanghavi -
-
હરિયાલી હેલ્ધી નુડલ્સ(hariyali healthy noodles recipe in Gujarati)
# સુપર સેફ પોસ્ટ- ૨#માઇઇબુક#પોસ્ટ-૪મારા બાળકો અવનવા નાસ્તા ની ડિમાન્ડ કરે. એમાં પણ નુડલ્સ તો બાળકો ને ખુબજ ભાવે એટ્લે મૈ વિચાર્યું કે કેમ નહીં હું નુડલ્સ નું નવું અને હેલ્થી વર્જન બનાવી બાળકો ને આપું. તેથી બાળકો પણ ખુશ અને મોટા પણ ખાઈ સકે.મિત્રો આશા રાખું છું તમે પણ તમારા બાળકોની નુડલ્સ ની ડિમાન્ડ આ રેસીપી થી પૂર્ણ કરશો. Hemali Rindani -
વ્હીટ રોઝ મોમોસ
#હેલ્થીફૂડ. મૉમૉસ મેં ઘઉં અને બીટ નો ઉપયોગ કરીને અને સ્ટફિંગ માટે ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરી હેલ્થી બનાવેલા છે Krishna Rajani -
પાલક અને બીટ ની પુરી
#goldnapron3#week8#ટ્રેડિશનલપાલક અને બીટનો ઉપયોગ કરી ને મેં પુરી બનાવી છે હેલ્થી અને ટેસ્ટી છે. Dharmista Anand
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10055903
ટિપ્પણીઓ